________________
૩૫ ]
યતિધર્મહિધર્મ.
૧૦૮૫
મળે છે અને સાંસારિક પરભાવાને ત્યાગ થતા હોવાથી સ્વાભાવિક રીતે આત્મા ઉન્નત દશા ભાગવે છે. સામાયિકથી અનેક લાભે થાય છે તેપર અન્યત્ર ઘણું લખાયું છે. સર્વ કાળ (યાવજ્જીવિત ) મન ચન કાયાથી સામાયિક સાધુ આચરે છે તેને યાવહથિક સામાયિક કહે છે. આ સામાયિકને અંગે મન વચન કાયાની પ્રવૃત્તિ વિશુદ્ધ કરવી, ચાળા ચેષ્ટા આદિ દાષા દૂર કરવાં અને ચિત્તની એકાગ્રતા જેમ અને તેમ વધારે કરવી. મન વચન કાયાના ૩૨ દાષા અન્યત્ર વર્ણવ્યા છે તે વિચારી જવા અને ટાળવાના નિરન્તર પ્રયત્ન કરવા.
'
“ (૧૦) દેશાવગાશિક વ્રત, છઠ્ઠા વ્રતમાં આખા ભવ માટે જે દિશાપરિણામ રાખ્યું હોય છે તેના અત્ર સંકાચ કરવામાં આવે છે. દરરોજ માટે કે પક્ષ માસ અથવા ચાતુર્માસ માટે અહીં તેનેા વધારે સંક્ષેપ થાય છે.ર
૯ (૧૧) પૌષધ વ્રત, સામાયિક નામના વ્રતના આમાં વિસ્તાર થાય છે. એ ઘડિને બદલે અર્ધ દિવસ ( ૪ પ્રહર ) કે આખા દિવસ (૮ પ્રહર) સુધી સામાયિકદશામાં પેાતાની જાતને રાખી પર્વદિવસે વિશેષ સાવધાનતા રાખી યતિધર્મની વાનકી અનુભવવી એ આ પૌષધનેા મુખ્ય ઉદ્દેશ છે. એ પૌષધમાં એકાસણાદિ તપ કરે, શરીરની શુશ્રૂષાના ત્યાગ કરે, પૂર્ણ બ્રહ્મચર્ય પાળે અને સર્વ સાવધ વ્યાપારના નિષેધ કરે.
(૧૨) અતિથિસંવિભાગ વ્રતમાં સાધુ સાધ્વીને અશનાદિ ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, કમ્બલ, પાત્ર, મકાન, પાટ, શય્યા વિગેરેનું ભક્તિ અને બહુમાનપૂર્વક દાન કરવું, સાનૈયા, રૂપિયા વિગેરેનું તેમને દાન ન કરવું (કેમ કે મુનિને તેના અધિકાર નથી), જે આપવું તે ભક્તિથી આપવું પરંતુ અનુકંપાથી નહીં, પાત્ર સિવાયના સ્થાને અનુકંપાપૂર્વક આપવું, હોંસપૂર્વક આનંદથી વિવેક સાથે આપવું અને ભાવના ઉત્તમ રાખવી. દાનના પાંચ ગુણુ કહ્યા છે-આપનારને આપતી વખત હર્ષનાં આંસું આવી જાય, રોમાંચ ખડાં થઇ જાય, મનમાં ખરેખરૂં બહુમાન પેદા થાય, પ્રિય મધુર વચનપૂર્વક દેવામાં આવે, અનુમોદના લાંબા વખત સુધી ચાલ્યા કરે અને અધિક દાન કરવાની ચાહના રહ્યા કરે. સ્વધર્મી અંધુને શ્વેતાં તેને ભાઇ કરતાં વધારે ગણે, તેની દ્રવ્ય ભાવ દયા ચિ
૧ જુએ મારા સામાયિક ઉપરના પ્રગટ થયેલેા લેખ શ્રી જે. ધ. પ્ર. પુસ્તક. ૨ કાઇ એક દિવસે સવાર સાંજના પ્રતિક્રમણ કરી ખીન્ન આઠ સામાયિક કરવા સાથે તે દિવસે દિશાને સંક્ષેપ કરવામાં આવે છે તેને હાલમાં દેશાવગાશિક'નું નામ આપવામાં આવે છે.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org