________________
પ્રકરણ ૨૮ ]
સાત પિશ.ચીએ.
૧૦૧૧
આવે તે
જોવાની ઇચ્છા રાખતા નથી-આવી રીતે જેને પેાતાનાં માનવામાં તરફના પ્રેમ પણ પ્રાણીને મળતેા નથી તેા પછી ખીન અન્ય પ્રાણીઓ તરફથી તેમને કેવા આદર મળે એ તે સમજાઇ જાય તેવી વાત છે; એટલે સુધી કે એના સગા ભાઇએ એની સાથે ખેલતા નથી અને આવી અવસ્થામાં પછી જે કોઇ કાર્ય તે કરે તેમાં તેઓનું ખરા” નસીમ એ ડગલાં આગળ ને આગળ રહે છે: શત્રુઓ તેના ઉપર વિજય મેળવી જાય છે, પેાતાના ખાસ પ્રેમીએ હાય તેના જ તેએ દુશ્મન થઇ પડે છે, મિત્રો અને સગાંઓ આપત્તિમાં તેમને તજી જાય છે અને તે બાપડા પેાતાની જાતને નીંદતા, મનુષ્યપણા ઉપર શ્રાપ વરસાવતા અને જીવનને ખેાજા રૂપ ગણતાં સર્વ વખત કલેશમાં પૂરા કરે છે. આવી રીતે પ્રાણીને દુર્વ્યગતા હાલહવાલ કરી નાખે છે. ભાઇ પ્રકર્ષ! આ સાતમી અને છેલ્લી પિશાચણી દુર્ભગતા જે અગાઉ નામ માત્રથી તેને નિવેદન કરી હતી તે સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવી.
“ આ પ્રમાણે ભાઇ પ્રકર્ષ! મેં તારી પાસે ૧ જરા, ૨ જા, ૩ સ્મૃતિ, ૪ ખલતા, ૫ કુરૂપતા, ૬ દરિદ્રતા, અને ૭ દુર્ભૂગતા સંઅંધી હકીકત અનુક્રમે કહી સંભળાવી, એ દરેકને પ્રેરણા કરનાર કાણુ છે, તે દરેકની શક્તિ કેટલી છે, તેમના પરિવારમાં કાણુ કાણુ આવે છે, તે કોને કોને કેવા કેવા પ્રકારની પીડા આપે છે તે પણ અનુક્રમે મેં તને બતાવ્યું, વળી તે દરેકના પ્રતિપક્ષી શત્રુ કાણુ છે, તેના તેઓ કેવી રીતે ક્ષય કરે છે, તેની સાથે લડીને તે લોકોને પીડા આપવાના પેાતાના કાર્યમાં આ ભવચક્રનગરમાં કેવી રીતે તેડાય છે એ સર્વ હકીકત પણ તને મુદ્દાસર રીતે ટુંકામાં જણાવી.”
૧ આ સાત રાક્ષસીએમાં એવી યુક્તિથી કર્તાએ ગાઠવણ ઠરી છે કે મનુ. ગતિની ખાસ કરીને સર્વ અગયની મામતાને સમાવેશ તેમાં થઇ જાય. એમાં દુર્ભાગતા અને કુરૂપતા એવી રીતે યેાાયેલ છે કે એમાં નામકર્મની સર્વ પ્રકૃતિના તથા ગાત્રકર્મનેા સમાવેશ થઇ જાય, જરા અને રૂજામાં વેદનીય કર્મને, સ્મૃતિમાં આયુષ્યને, દરિદ્રતામાં અંતરાય કર્મને અને ખલતામાં સામાન્ય પાપેાયને સમાવેશ કર્યો છે, તેના વિપક્ષેામાં સર્વ શુભ પ્રકૃતિને સમાવેશ કર્યો છે. પુણ્ય અને પાપની લગભગ સર્વ મેટી મેાટી પ્રકૃતિને અત્ર સમાવેશ કર્યો છે,
ભા. ક.
રવિમરૌં સાત પિશાચીનું વર્ણન પૃ. ૯૯૪ થી શરૂ કર્યું હતું તે અત્ર પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org