________________
૧૦૩૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રસ્તાવ ૪
નગર તરફ ચાલ્યા. એ નગરમાં જતાં જ તેઓએ અત્યંત નિર્મળ મનવાળા 'સાધુનાં દર્શન કર્યાં.
(c
વિમર્શ ભાઇ પ્રકર્ષ ! આ તે લોકો છે કે જે મહાત્માએ ૮૯ પેાતાના પ્રચંડ વીર્યથી મહામેાહ વિગેરે રાજાઓને હટાવી દીધા છે પાછા પાડી દીધા છે, શક્તિ વગરના કરી મૂક્યા છે. એ મહાત્માઓ “ સર્વ ત્રસ અને સ્થાવર જંતુઓના બંધુ છે અને સર્વ પ્રાણીએ “ એમના ભાઇ થાય છે, એ મહાત્માએ મનુષ્ય દેવતા કે તિર્યંચની ૯ સર્વે સ્ત્રીઓને પોતાની માતા તુલ્ય ગણે છે અને એવા ઉત્તમ પુ
c
રૂષો ખરેખર સર્વ સ્રીઓના વહાલા પુત્રો જ હેાય તેવા જણાય છે. “ એ મહાત્મા પુરૂષાનાં ચિત્ત બાહ્ય કે અંતરંગ પરિગ્રહ ઉપર જરા “ પણ લાગતા નથી, ખાદ્ય પરિગ્રહમાં ધનધાન્ય મિલકતને સમાવેશ “ થાય છે, અંતરંગ પરિગ્રહમાં ક્રોધ માન વિગેરે અંતરંગ શત્રુએનો “ સમાવેશ થાય છે, એ સર્વમાં તેમનું મન રહેતું નથી, તેના ઉપર આસક્તિ “ થતી નથી, એટલુંજ નહિ પણ પોતાનાં શરીર ઉપર પણ તેમને આ“ સક્તિ થતી નથી એટલે જેવી રીતે કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય “ છે અને જળથી વૃદ્ધિ પામે છે છતાં કાદવ જળથી કમળ તદ્દન ત્યારે “ રહે છે તેમ તેઓ કર્મથી ઉત્પન્ન થા છે અને ભાગજળથી વૃદ્ધિ “ પામે છે છતાં તે સર્વથી દૂર રહે છે અને તેઓની સર્વ પ્રક્રિયા
૧ જૈત સાધુ-ભિક્ષુએને જોતાં જ તેએના વેશથી પણ તેએની પવિત્રતા દેખાઇ આવે છે.
૨ સાધુ દીક્ષા લેતી વખત પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભેાજન વિરમણ વ્રત લે છે. એને વિસ્તાર આ વિભાગમાં થયેા છે. પ્રથમ પ્રાણાતિપાત વિરમતને લઇને સાધુએ સર્વ જીવને બંધુસમાન ગણે છે, કાઇને! ધાત કરતા નથી, કોઇની લાગણી પણ દુ:ખવતા નથી. એ વ્રતને અંગે કાઇ જીવનાં વધ, બંધન તાડન કે મારણના મુનિને સર્વથા ત્યાગ હેાય છે.
૭ સાધુ પંચ મહાવ્રત લે છે તેમાં ચતુર્ય વ્રત મૈધૃવિરમણ છે, એને લઇને તેઓ સર્વ પ્રકારે સ્ત્રીસંયાગ કે સંબંધને ત્યાગ કરે છે, બ્રહ્મચર્યની નવ વાડી પાળે છે અતે ૧૮૦૦૦ શિલાંગા ધારણ કરે છે. રંભા, ઉર્વશી કે અપ્સરા અથવા સુંદરી કે દેવી સામી આવી ભાગ માટે પ્રાર્થના કરે તેમની સામે એ મહાત્મા નજર પણ કરતા નથી, તેવીના ભેાગની પણ તેમને ઇચ્છાજ થતી નથી તેા પછી તુ તિયંચ, સાથે સંયેાગ કરવાની ઇચ્છા તે તેએ કેમ જ કરે ? તે સ્ત્રી સંબંધી વાત કે વિચાર પણ કરતા નથી. એવીજ રીતે સાધ્વીઓની પુરૂષ સંબંધી ભાવના જણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org