________________
'
«
પ્રકરણ ૩૩ ] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૧ “ અન્ય સુંદર શબ્દાદિ વિષયો ઉપર 'મૂર્છા રાખે છે તે આ (જૈન) “ લોકો પણ ભગવાનના બિષ ઉપર મૂર્છા રાખે છે; ભવચક્રના લોકો “ જેમ ધનવિગેરે બાહ્ય પદાર્થો ઉપર પ્રીતિ રાખે છે તેમ આ જૈન “ લોકો સ્વાધ્યાય-અભ્યાસ કરવા ઉપર પ્રીતિ રાખે છે; ભવચક્રના “ લોકો જેમ પેાતાનાં સાંસારિક સગાં કે પુત્રાદિ ઉપર સ્નેહ રાખે છે “ તેમ આ જૈનપુરના લોકો પોતાના સ્વધર્મ (સાધર્મી) અંધુએ “ ઉપર ઘણા એહ રાખે છે; ભવચક્રના લેાકેા જેમ પ્રપંચ વિગેરે કરી પ્રસન્ન થાય છે તેમ આ જૈનપુરવાસીએ સુંદર ધર્માનુષ્ઠાના “ કરવાથી રાજી થાય છે; ભવચક્રના લેાકેા પેાતાના સગા પ્રેમી કે “ સંબંધીને જોઇને જેમ સંતેષ પામે છે તેમ આ જૈનપુરવાસીઓ “ પોતાના ગુરૂમહારાજને જોઇને સંતેાષ પામે છે; ઇચ્છિત વસ્તુની “ પ્રાપ્તિ થતાં જેમ સંસારીઓને હર્ષ થઇ આવે છે તેમ આ જૈનાને · પણ સાચી હકીકત પ્રાપ્ત થાય-સમજાય ત્યારે એટલે જ્ઞાનપ્રાપ્તિમાં “ આનંદ થાય છે; ભવચક્રનિવાસીએ જેમ વિરોધી શત્રુ કે ઉલટા “ ભાવાને જોઇ તે ઉપર દ્વેષ કરે છે તેમ આ જૈનપુરવાસીએ પા“તાનાં વ્રતેામાં કાંઇ દૂષણ ( અતિચાર ) આવી જાય તે તેવાં દૂષણા ઉપર દ્વેષ કરે છે; જેમ ભત્રચક્રના મનુષ્યો પેાતાની આજ્ઞાના “ લાપ કરનારા ઉપર ક્રોધ કરે છે તેમ જૈનપુરવાસીએ જે પ્રાણીઓ “ સમાચારીના લાપ કરે એટલે ધર્મશાસ્ત્રની આજ્ઞાને લેાપ કરે “તેમના ઉપર ક્રોધ કરે છે; જેમ સંસારી પ્રાણીએ પાતાના વિરા« ધી ઉપર રોષ કરે છે તેમ જૈનપુરવાસીઓ શાસ્ત્ર( જૈન “ પ્રવચન )ના વિરોધીઓ ઉપર રોષ કરે છે; પાતાને વિલાસયેાગ્ય “ અનુકૂળ વસ્તુઓની પ્રાપ્તિ થતાં જેમ ભવચક્રના પ્રાણીઓ મદ કરે “ છે તેમ જૈનપુરવાસીઓ પોતાનાં કર્મની નિર્જરામાં મટ્ટ કરે છે; “ સંસારી પ્રાણીએ પાતાની ઉત્તમ જાતિ, કુળ, મળ વિગેરે અનેક “ ખબતમાં અહંકાર ( અભિમાન ) કરે છે તેમ જૈનપુરવાસીએ પોતે “જે જે ખાખતની પ્રતિજ્ઞા ( માધા, નિયમ ) લીધેલ હેાય તેના નિ
૧ અહીંથી ઉપરથી વિરાધ પણ અંદર શ્લેષ છે. પ્રશસ્ત અપ્રશસ્ત ભાવ બતાવવા સુંદર ચર્ચા કરી છે. અર્થ જરા વિચારવાથી ખરાબર સમજાઇ જાય તેવે છે,
૨ સમાચારી: સાધુના આચાર ગ્રંથને સમાચારી' કહેવામાં આવે છે. સમાચારી લેાપવી એટલે એ ગ્રંથમાં ખતાવેલ આચારથી ઉલટા ચાલવું.
ૐ નિર્જરાઃ ભાગળ્યા વગર કર્મ આત્મપ્રદેશથી તપદ્વારા ખેરવી નાખવાં તેને ‘નિર્જરા' કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org