________________
પ્રકરણ ૩૦ ]
છે નગરની ભેટ.
૧૦૧૯
હકીકત એ બાપડા જાણતા નથી, સમજતા નથી અને સમજવા યન પણ કરતા નથી, એટલુંજ નહિ પણ શબ્દવિગેરે ઇંદ્રિયના ભાગા તદ્દન તુચ્છ છે, દુ:ખથી ભરપૂર છે, એમ છતાં પણ એ સર્વને તે અમૃત જેવા ગણે છે, અને તેમાં સુખ માને છે. જ્યાં સુધી એ મહામાહ વિગેરે રાજાઓનું આ પ્રાણીઓ ઉપર આવી રીતે જોર ચાલે છે ત્યાં સુધી પ્રાણીઓને સંસાર ઉપર જરા પણ નિર્વેદ આવતા નથી.”
પ્રશ્નષ— મામા ! આ ભવચક્રના લેકે આ પ્રમાણે ગાંડા ઘેલા ઉન્મત્ત જેવા દુરાત્મા હેાય તે પછી આપણે તેમની ગમે તેટલી ચિંતા કરીએ કે તેના હિતના વિચાર કરીએ તે પણ શા કામના છે? ખરેખર, એ લોકોની સ્થિતિ ઘણી વિચારણીય છે.”
!
પ્રાર્ષ _tr મામા કેટલું જોર છે તે આપે ગયું. પણ મામા ! તમે
પ્રકરણ ૩૦ મું.
Jain Education International
TEST
11707
વિવેક પર્વત ઉપર ઊભા રહીને મામા ભાણેજ આખા ભવચક્રની અવલેાકના કરી રહ્યા છે, પ્રકર્ષે અનેક સવાલેા કરે છે, વિમાઁ ખુલાસા આપે છે અને સર્વ હકીકત ટૂંકામાં મુદ્દાસર રીતે સ્કુટ થતી જાય છે. સાત રાક્ષસીઓની હકીકત સ્પષ્ટ થયા પછી શાસ્ત્રીય નજરે પરિપાટીવ્યવસ્થા બતાવી. રાક્ષસીએના દાર ક્યારે અને ક્યાં છૂટે તે જણાવાઇ ગયું એટલે બીજી દિશાએ અવલોકના ચાલી. ભાણેજ ઘણા જિજ્ઞાસુ હોઇ અને તેટલું સમજી લેવા યજ્ઞ કરતા હતા અને મામા પણ અત્યારે બરાબર ખીલ્યા હતા.
મિથ્યાદર્શનની શક્તિ.
લેાકેાપર તેની અસર.
છ નગરની ભેટ.
મહામેાહ વિગેરે રાજાઓનું ભવચક્ર ઉપર ખરાખર જણાવ્યું તે મારા લક્ષ્યમાં આવી પહેલાં એ મેહરાજાના મંત્રીનું વર્ણન કર્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org