________________
પ્રકરણ ૨૫ મું.
રમણ અને ગણિકા.
ભવચક્રનાં કૌતુકે. (ચાલુ) મ કર્ષિ અને વિમર્શ ધનના સંબંધમાં વાતો કરતા હતા
અને ધનનું તત્ત્વજ્ઞાન વિચારતા હતા તે વખતે એક * બીજે ઘણે અગત્યને બનાવ બન્ય. એક તદન છે. દુબળ થઈ ગયેલો, મલીન શરીરવાળે, શરીરે અ
શત થઈ ગયેલે અને શરીરપર જીણું કપડાં ધારણ કરેલ જુવાન માણસ બજારમાં કેઈ ઠેકાણેથી આવી પહોંચ્યો એમ મામાભાણેજે જોયું. તેણે દુકાન ઉપર ગાંઠ છોડી થોડા રૂપીઆ
કાઢ્યા અને તે વડે થોડા લાડવા ખરીદ્યા, એક હાર ઇચ્છી હે. લીધે, થોડાં પાન લીધાં, સુગંધી પદાર્થો વેચાતા
લીધા અને બે કપડાં ખરીદ કર્યા. ત્યાર પછી બજારની નજીકમાં એક પાણીની વાવ હતી તેમાં ઉતરીને તેને પગથીએ બેસીને ખરીદ કરેલા લાડવા ખાઈ લીધા, પાન સાથે લઈ આવ્યો હતો તે ખાધું અને એવી રીતે પેટ ભરીને પછી સ્નાન કર્યું, પછી મસ્તકે કુલનો મેડ બાં, આખા શરીરે સુગંધી તેલ અત્તર લગાવ્યા, નવા ખરીદેલાં વસ્ત્રો શરીરપર ધારણ કર્યા અને જાણે પોતે મેટ બડેજાવ મહારાજા હોય તેમ ત્યાંથી આડંબરપૂર્વક ચાલ્યો. ચાલતા ચાલતાં તે વારંવાર પોતાના શરીર તરફ અભિમાનથી જેતે જાય છે, આમેટ (ચોટલો) સમારતો જાય છે, ખસી જતાં બાલને ગોઠવતો જાય છે અને નાકવડે સુગંધી સુંઘી સુંઘીને મનમાં રાજી થતો જાય છે.
૧ જે દિવસે રિપુપનને ત્યાં પુત્રને જન્મ થયો, મરણને શેક થયે તે જ રાત્રે શેઠીઓની દશા વિચિત્ર થઈ અને આ પ્રકરણને બનાવ પણ તે જ રાત્રે બને છે.
૨ મેહ આમોટ, ફૂલને તેરો, કલગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org