________________
પ્રકરણ ૨૭ ]
ચાર અવાંતર નગરી.
સ્પષ્ટ
વ્યવસ્થિત રાખે છે. એવા સારા નાયક નીમાયા છે તેથી આ નગરની સર્વ પ્રજાને ઘણું સુખ થાય છે.”
પ્રકર્ષ— મામા ! આપ કહો છે કે આ વિષ્ણુધાલય આટલું અધું સુંદર છે ત્યારે પેલા મહામેાહ વિગેરે રાજાએ છે તેઓને અહીં કાંઇ દોર ચાલતા નથી? અને એ વિષુધાલય સુખી હાવાનું કારણ શું છે તે સમજાવેા.”
વિમર્શ—“ના રે ભાઈ! તું એમ જરાએ સમજતા નહિ, અહીં પણ આંતર રાજાએ પૂર જોસમાં પ્રવર્તે છે અને પેાતાની શક્તિ અજમાવે છે. જો ! આ વિષ્ણુધાલયમાં અરસ્પરની ઇર્ષા, સ્પર્ધા, શાક, ભય, ક્રોધ, લાલ, મેહ, મદ અને ભ્રમ પેાતાના પૂર જોરમાં પ્રવર્તે છે, વિષુધાલયના લેાકેામાં ઘર કરીને રહેલા છે અને જ્યારે લાગ મળે છે ત્યારે પેાતાની શક્તિ બતાવી આપે છે. આ નગરમાં અંતરંગ રાજાઓનું જોર ચાલતું નથી એમ તારે સમજવું નહિ.”
k
પ્રકર્ષ ત્યારે જો મામા! એમ જ છે તે પછી અહીં સુખ તે કેવું? અને અહીં ઘણું સુખ છે એવું તમે વર્ણન કેમ કર્યું ?”
વિશે—“ ભાઇ ! તારો સવાલ તદ્દન સાચા છે અને શંકા પણ સાધારણ છે. સાંભળઃ હકીકત એમ છે કે એ લોકો જેને સુખ માને છે તે પરમાર્થથી વસ્તુતત્ત્વે તે જરા પણ સુખ નથી અને તત્ત્વદૃષ્ટિથી શ્વેતાં આ વિષ્ણુધાલય નગરમાં કાંઇ ખાસ સુંદર હેાય તેવું પણ લાગતું નથી; પરંતુ વિષયની અભિલાષા કરનારા, તેમાં જીવનની પરિસમાપ્તિ માનનારા અને તેવાં સ્થૂળ સુખમાં જીવનનું સાધ્ય સમજનારા જેએ મુખ્યબુદ્ધિવાળા હાય છે, જેઓ વધારે સારૂં અને સાચું-ટકે તેવું સુખ કયાં અને કયારે મળે છે તેના જ્ઞાનથી નિર્ભાગી રહેલા હાય છે તેને વિષ્ણુધાલયમાં મળતી સ્થિતિ ઘણી મેાટી અને ઊંચા પ્રકારની લાગે છે, અત્યંત ભાગ્યથી મળેલી જણાય છે અને તેથી તે ઘણી સુંદર છે એમ મેં તેની નજરે તને કહી સંભળાવ્યું અને તે પ્રમાણે વર્ણવ્યું. બાકી તેા જ્યાં માહુરાજા પાતાના પરિવાર સાથે રાજ્ય કરતા હેાય ત્યાં લેાકના ખરા સુખની વાત કેવી? એ મન્નેના સંયોગ જ અશક્ય છે. મતલખ જ્યાં માહુરાજા કે એના પરિવારના એક પશુ માણસ રાજ્ય ભાગવતા હોય ત્યાં સાચા સુખનેા એક અવાજ પણ આવે એ દુર્ઘટ ઘટના છે, ઘણી અશક્ય જેવી છે અને તેનાં કારણેા મેં તને અગાઉ
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org