________________
Jain Education International
૯૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
વચના ઉપર પણ વિશ્વાસ ન કરવા, કારણ કે એ ઉપરથી તને એમ લાગે કે હું વાત કહેવામાં તને કાંઇક પણ છેતરૂં છું.”
પ્રકર્ષ—“ મામા ! તમે કહેછે તે વાતમાં જરા પણ સંદેહ કરવા જેવું છે જ નહિ. આ પ્રદેશમાં રહ્યા રહ્યા જાણે એ સર્વ વનના વિભાગે આપે કહેલ સ્થિતિ મુજબ દૃષ્ટિગોચર થાય છે. જુએ મામા ! આપે ખતાના તે ઉદ્યાનના વિભાગા વિવિધ પ્રકારના મધુપાનમાં મસ્ત થયેલાઓના મેાટા શબ્દો, શૃંગારચેા અને ઉલ્લાસશબ્દો સાથે અનેક લોકોના આનંદધ્વનિના અવાજથી ગાજતા જણાય છે એટલું જ નહિ પણ—
'कचिद्रसन्नूपुर मेखला गुणैनितम्बबिम्बातुलभारमन्थरैः । तरुप्रसूनोच्चयवाञ्छ्यागतैः, 'सभर्तृकैर्भान्ति विलासिनीजनैः ॥
क्वचित्तु तैरेव विघट्टिताः स्तनैर्महेभ कुम्भस्थल विभ्रमैरिमे । विभान्ति दोला परिवर्तिभिः कृताः, सकामकम्पा इव माम! शाखिनः ॥
कचिल्लसद्रासनिबद्ध कौतुकाः, क्वचिद्रहः स्थान निबद्ध मैथुनाः । इमे कचिन्मुग्धविलासिनीमुखैपद्मखण्डाधिका न शोभया ॥
ઉદ્યાનના કાઇ વિભાગે અવાજ કરતાં ઝાંઝર અને કંદારાથી સુશાભિત તેમજ નિતમ્મના મોટા ભારથી મંદગતિવાળી અને વૃક્ષોનાં ફૂલોની હોંસથી આવી પહોંચેલી વિલાસી સ્ત્રીઓના સમુદાયથી શોભી રહ્યા છે અને સાથે તેના પુરૂષા આનંદમાં ભાગ લેતા જણાય છે. મોટા હાથીઓનાં કુંભસ્થળના વિભ્રમ ઉત્પન્ન કરતાં સ્તનાવાળી હીંચકામાં હીંચકતી સ્ત્રીઓ ઝાડાને એવા કંપાવી રહી છે કે જાણે તેમના સ્તનના સંઘટ્ટથી વૃક્ષાને પણ જાણે કામદેવને પ્રવેશ થવાથી કંપ થતા હાય તેવાં તે (વૃક્ષ) દેખાય છે—આવી સ્ત્રીઆવડે કેટલાક વનવિભાગેા છૂટા પડી ગયેલા છે. કાઇ વનિવભાગામાં દીપતા રાસ મનને કૌતુકથી આકર્ષી રહેલ છે; કાઈ વિભાગોમાં એકાંત જગ્યાએ સ્રીપુરૂષનાં જોડલાં
અરસ્પરસ
૧ આ ત્રણે શ્લાકમાં વંશસ્થવિલ’ છંદ છે.
૨ સનતાંત્તિ એવા પાઠ વ્રતમાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org