________________
પ્રકરણ ૧૯] મહામેહસૈન્યને જિતનારા.
૯૦૩ ખીને સ્ત્રીઓનાં શરીર અને ચપળચિત્ત સંબંધી મકરધ્વજ પર પરમાર્થેથી વિચાર કરે છે તે આવી રીતે – વિજયને માર્ગ. સ્ત્રીઓની રક્ત કમળ જેવી કાંઈક શ્વેત અને કાંઈક
“શ્યામ રંગવાળી બે વિશાળ આંખેને તું ચોક્કસ માંસના ગેળાઓ છે એમ ચિંતવ. સારી આકૃતિવાળા, માંસળ, સારી રીતે વળગી રહેલા અને મુખના ભૂષણ જેવા લાગતાં સુંદર કાનો તને દેખાય છે તે લાંબી લટકેલી બે વાપરે છે એમ વિચાર. જે સ્ત્રીના ઝગમગતા તેજસ્વી કપલ (ગાલગંડ) જોઈને તારું મન
“રંજન પામે છે તે સ્થળ હાડકાં માત્ર છે અને તેના શરીર ઉપર સારું ચામડું મઢી દીધેલું છે એમ વિચારી વિચારણા. “લે. વળી જે કપાળ તારા હૃદયને ઘણું વલ્લભ લાગે
છે તે પણ હાડકુંજ છે અને તેના ઉપર ચામડું મઢેલ છે તે તું જોઈ લે. વળી સ્ત્રીની દીર્ઘ અને ઊંચી સારી આ “કારવાળી નાસિકા છે તે પણ ચામડાનો જ કકડે છે એમ તું સમજી “લે. તને સ્ત્રીના અધર (હોઠ) મધ જેવા લાગે છે તે માંસના
બે કકડા છે, તદન સ્થળ છે અને લાળ અને થુંકના કચરાથી અપ“વિત્ર થયેલ છે. સ્ત્રીઓનાં જે દાતે મોગરાની કળિ જેવા દેખાઈ તારા ચિત્તનું હરણ કરે છે તે હાડકાંના કકડાઓ છે અને માત્ર પદ્ધતિસર ગોઠવાયેલા છે એમ તું લક્ષ્યમાં લે. સ્ત્રીના વાળનો ભ્ર“મરના વર્ણસમાન શ્યામ કાંતિવાળો એટલે હેય છે તે ખરેખરી રીતે સ્ત્રીઓનાં હૃદયને સ્પષ્ટ અંધકાર છે એમ સમજ. સ્ત્રીનાં “હૃદયપર આવી રહેલ સોનાનાં મોટા કુંભને વિભ્રમ ઉત્પન્ન કરે તેવાં બે સ્તનો છે તે તો જાડા જાડા માંસના પિંડાઓ છે. સ્ત્રીની બે ભુજા રૂપી બે લતાઓ જે ઘણી સુંદર લાગે છે અને તારા ચિ“તને નચાવ્યા કરે છે તે તે ચામડાથી ઢાંકેલ બે હાડકાં છે એમ “સમજી લે અને વળી તે ચળ છે, સ્થિર નથી એમ પણ સાથે મ
નમાં ધારી લેજે. અશોકના પલ્લવના આકારને ધારણ કરનાર “હાથ તને ઘણું મન હર લાગે છે તે હાડકાંના બનાવેલા છે, ઉપર
૧ શૃંગારરાગ્યતરંગિણમાં આવા વિચાર બતાવેલ છે તે વાંચવા યોગ્ય છે. (જુઓ પ્રકરણ રવાકર ભાગ બીજે પૃષ્ઠ ૨૧૭ થી. ભર્તુહરિને સ્તનૌમાંસળંથી વાળે ઘણે જાણતે ક આવાજ ભાવાર્થને છે. અનેક વેરાગ્ય ગ્રંથોમાં આવા વિચારે બતાવેલ હોય છે. ભાવનામાં પણ આ વિષય સારી રીતે આવે છે.
૨ અંધકારનો રંગ અને કેશપાશને રંગ એકસરખો જ હોય છે તે પર આ ઉભેક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org