________________
પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગે.
૮૧૩ આ શિશિર ઋતુમાં પરદેશ ગયેલા મૂઢ પતિઓ પિતાની પ્રેમાળ સુંદરીઓના વિરહથી આતુર થઈ જાય છે અને ઠંડા પવનથી વારંવાર દરેક ક્ષણે પિતાના જીવનને જાણે છોડી દેતા હોય તેવા નરમ બની જાય છે.
पश्य माम कृतमुत्तरायणं, भास्करेण परिवर्धितं दिनम् । शर्वरी च गमितेषदूनता,
पूर्वरात्रिपरिमाणतोऽधुना ॥ મામા ! જુઓ, સૂર્ય હવે 'ઉત્તરાયણનને થયો છે તેથી દિવસ મોટો થવા લાગ્યો છે. રાત થોડી થોડી નાની થઈ છે અને તેથી કરીને પ્રથમની રાતો કરતાં ટુંકી થવા માંડી છે.
बहलागरुधूपवेरेपि गृहे, वररलककम्बलतूलियुते। बहुमोहनृणां शिशिरेऽत्र सुखं,
नहि पीनवपुर्ललनाविरहे ॥ જે ઘરમાં રક્ષક નામના હરણના રામની તળાઈઓ હોય અને જ્યાં અગરના ધૂપથી વાતાવરણ મઘમઘાયમાન રહેતું હોય તેવાં ઘરોમાં પણ આ શિશિરઋતુમાં મેહપરવશ પ્રાણીને પુષ્ટ શરીરવાળી લલનાના વિરહમાં જરા પણ સુખ મળતું નથી.
___अथाभिवर्धितं तेजो, महत्वं च दिवाकरे। अथवा विमुक्तदक्षिणाशेकिं; म्लानिलाघवकारणम् ॥
સૂર્યનું તેજ વધી ગયું છે અને તે મહાન પદને પામેલ છે અથવા જેણે દક્ષિણશા છેડી દીધી હતી તેની વધારે ગ્લાનિ થવાનું શું ૧ સંક્રાન્તથી સૂર્ય ઉત્તરાયણને થાય છે, ત્યારથી દિવસ મોટા થવા માંડે છે
ન થતી જાય છે. ૨ ધૂપ ને બદલે પરે પાઠ છે. (ત્રાટક છંદ છે.) ૩ પીનને બદલે વીર પાઠ છે. “પીન’ને અર્થે પાંડુ વર્ણવાળી સ્ત્રી થાય છે.
૪ અથવા રાક એટલે રજાઈ પણ થાય. નીચે તળાઈ, ઉપર રજાઈ આ સર્વ શરદીમાંથી બચવાના પાય છે.
૫ “અ ” વૃત છે મહાન વર્ષિલ એ પાઠ શરૂઆતમાં અન્યત્ર છે.
૬ દક્ષિણશાઃ શ્લેષ (૧) દક્ષિણ આશા. દક્ષિણ દિશા. સૂર્ય આ ઋતુમાં ઉત્તરાયણના થાય છે. આશા એટલે દિશા (૨) દક્ષિણા-બક્ષિસની આશા. એને જે બાલણ મૂકી દે. જુઓ પૃ. ૭૮૯.
• ક્લાનિઃ (૧) સૂર્યપક્ષે-ઓછો પ્રકાશ (૨) માગનાર પક્ષે-લધુતા, હલકાઈ.
અને રાતે ટૂંકી થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org