________________
પ્રકરણ ૧૯ ]
મહામાહસૈન્યને જિતનારા,
૯૦૧
። ષય છે, અનેક પ્રકારની બાહ્ય સંપત્તિ દેખાય છે તે સખ્ત આ “ કરા પવનથી ઘસડાઇ જતાં વાદળાંની હારા જેવી છે, પવનના “ ઝપાટાથી વાદળાં જેમ અન્યત્ર ઘસડાઇ જાય તેવા સ્વભાવવાળી છે. “ શબ્દવિગેરે પાંચે ઇંદ્રિયાના ભાગા શરૂઆતમાં જરા જરા આનંદ “ આપે છે અને કિંપાક વૃક્ષનાં ફળની પેઠે જોકે ખાતી વખતે તે “ સારાં-મીઠાં લાગે છે પણ પરિણામે બહુ ભયંકર નીવડે છે. માતા, “ ભાઇ, પિતા, પત્ની અને પુત્ર વિગેરે સંબંધમાં આ અનાદિ ભવ“ ચક્રમાં સર્વ પ્રાણીએ સર્વની સાથે આવી જાય છે એટલે માતા
66
'
'
ઢાય તે કોઇવાર સ્ત્રી થાય છે, પિતા થાય છે, પુત્ર થાય છે, “ ભાઇ થાય છે, ખાપ થાય છે, વળી સ્ત્રી થાય છે, વળી માતા “ થાય છે–એમ અનેકવાર અનેક સંબંધેામાં આવે છે એવી અરઘટ્ટ“ ઘટ્ટી ચાલ્યા જ કરે છે. એક વૃક્ષ ઉપર રાત્રે એકસાથે અ“ નેક પક્ષીએ સુએ છે અને કલકલ કરે છે, પણ પ્રભાત થતાં “ જેમ જ્યાં ત્યાં ચાલ્યા જાય છે તેમ આ સંસારમાં સગા સંબંધીઓ અમુક નિર્મિત વખત સુધી અહીં સાથે રહે છે અને પોતપોતાને વખત પૂરા થતાં સર્વ ઊઠી ઊઠીને છૂટા છૂટા વિશાળ વિશ્વમાં ચાલ્યા જાય છે. આ સંસારમાં વિયેાગરૂપી અગ્નિથી મળતા પ્રાણીઓને “ પોતાના વહાલાં પ્રાણીઓ અથવા પસંદ આવે તેવી ચીજો સાથે સમાગમ થાય છે તે સ્વપ્રમાં મળેલ ભંડાર જેવા સમજવા, કારણ “કે એ સર્વ સમાગમેા અવશ્ય વિનાશી સ્વભાવવાળા હોય છે એટલે “ સમાગમને અંતે જરૂર વિયોગ થવાના હોય છે જ, ઍટલે સમાગમની “ મીઠાશ કરતાં વિયેાગની કડવારા આખરે વધારે આકરી થઇ પડે “ છે. સર્વ પ્રાણીઓને ઘડપણ-વૃદ્ધાવસ્થા બુઢા બનાવ્યા કરે છે, ખર“ ખર ખેરડી જેવા બનાવી મૂકે છે અને છેવટે ભયંકર મૃત્યુરૂપ પર્વત “ સર્વ પ્રાણીઓના ચૂરેચૂરા કરી નાખે છે.”
tr
'
“
“ ભાઈ પ્રકર્ષ! જે પ્રાણીએ આવા પ્રકારની ભાવનાના અભ્યાસ પાડીને વારંવાર તેમાં રમણ કર્યા કરતા હોય છે, જે પ્રાણીઓનાં મન એવી ભાવનાથી અત્યંત નિર્મળ થયેલાં હોય છે અને જેઆને અજ્ઞાનઅંધકાર નાશ પામી ગયેલ હોય છે તેવા પ્રાણીઓને એ માહરાજા,
વિજયની
યાદ્ તિ.
૧ અહીં બં. . એ. સેાસાયટિવાળા મૂળ પુસ્તકનું પૃષ્ઠ ૫૭૬ શરૂ થાય છે. ૨ કિંપાક વૃક્ષનાં ફળ ખાતાં બહુ મીઠાં હોય છે પણ પેટમાં ગયા પછી આંતરડાં ચીરી નાખે છે.
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org