________________
પ્રકરણ ૨૦ મું.
ભવચક નગરને માર્ગે.
શિશિર વર્ણન. દીકરી મારી મા વિમર્શ મેહરાય વિગેરે પર વિજય મેળવનારા
એનું વર્ણન કર્યું, તેઓનાં અભ્યાસ અને વિચારણા સ્પષ્ટ કર્યા, તેઓનો અભાવ સૂચવ્યું અને સાથે તેની અલ્પતા (વિરલતા) જણાવી. જિજ્ઞાસુ ભાણેજ
પૂરેપૂરી હકીકત સમજવા અને જેવા આતુર હતો. તેણે મામાના જવાબ પર વિચાર કરી પાછો નવો પ્રશ્ન પૂછ્યું
ભવચક નગરનો પ્રસ્તાવ, સેનાનીઓની સાર્વત્રિક સ્થિતિ, અંતરંગ લેકની યોગશક્તિ,
ભાણેજનો જિજ્ઞાસાવૃપ્તિઆગ્રહ, પ્રકર્ષ– “મામા! જે મહાત્માઓએ આવડા મોટા શત્રુના લકર૫ર વિજય મેળવ્યો છે અથવા તે જેમણે શત્રુઓમાં વિક્ષેપ ઉત્પન્ન કર્યો છે તેઓ ક્યાં રહે છે ?
વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ. મેં ખાસ જ્ઞાની પુરૂષ પાસેથી અગાઉ સાંભળ્યું હતું કે સર્વ વૃત્તાંતપરંપરાના આધારભૂત, આદિ અંત વગરનું અને અનેક પ્રકારની અભૂતતાના ઉત્પત્તિસ્થાન રૂપ એક
૧ ઉપરના પ્રકરણ ૧૯ માં વર્ણવેલા-મોહરાયપર વિજય પ્રાપ્ત કરનારા. ૨ સર્વ વૃત્તાંતે-બના તે ભવચક્ર નગરમાં બને છે તેથી તેને આધારભૂત.
૩ દરેક નગરની આદિ હોય છે, અમુક વખતે તે વસેલ હોય છે. આ નગર આદિ અંત વગરનું છે,
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org