________________
હાલ:
પ્રકરણ ૧૫ મું.
પાંચ મનુષ્ય,
sriri
div
riાનમ:
- હાસ, અરતિ, ભય, શોક, જુગુપ્સા.
મા વિમર્શ અત્યારે બરાબર વાતને રણે ચઢ્યા હતા અને ભાણેજ પણ યોગ્ય શ્રોતા થઈ મામાનો વાત કહેવાને રસ જમાવતે રહેતા હતા. મામાને તે જિજ્ઞાસાપૂર્વક એવા સવાલ કરતો હતો કે મામાનું
એક વર્ણન પૂરું થાય ત્યાં બીજા માટે શરૂઆત કરવાની હોય જ. મેહરાજાના પરિવારનું વર્ણન થઈ રહ્યું, એની પાસેને રૂપાળે રાજા (મકરધ્વજ) વર્ણવાઈ ગયે એટલે વળી પ્રક નવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો.
પાંચ મનુષ્યોને પરિચય, પ્રત્યેકનાં વર્ણ અને કાર્યો
મેહસેન્યમાં દરેકનું સ્થાન, પ્રકર્ષ-“મામા! તમે મકરવજનું આટલું સારું વિવેચન કર્યું તે તે ઘણું જ સારું કર્યું. હવે હું બીજી પણ શંકાએ પૂછું છું તેને તમે ખુલાસે કરવા મહેરબાની કરશે. એ મકરવજની પાસે સિંહાસન ઉપર પાંચ મનુષ્ય નજીક નજીકમાં બેઠા છે તેમનાં નામ શું છે અને તેના પ્રત્યેકના ક્યા ક્યા ગુણ છે તે મને જણું.”
*
હાસ,
વિમર્શ—એ પાંચ મનુષ્યોમાં જે એક ઘળા રંગને માણસ દેખાય છે તે એક મહા આકરે અને આકરા કામ કરનારે હાસ નામને છે એમ તારે જાણવું. એ હાસ નામના મનુષ્યની એવી પદ્ધતિ છે કે બહિરંગ પ્રદેશમાં રહેલા પ્રાણીઓનાં મુખને વિના કારણે પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org