________________
પ્રકરણ ૧૬ મું.
સોળ બાળકો.
onકડo suppo
ion:
*t
5
કરવજ અને તેની સ્ત્રી રતિ અને પાસે બેઠેલા પાંચ
મનુષ્યોનું અદ્ભુત વર્ણન કર્યું સાંભળ્યું. તે સર્વને >g બરાબર ઓળખ્યા ત્યાં તે સિંહાસન આગળ ધમાલ B કરી રહેલા સોળ બાળકને એણે જોયા. જિજ્ઞાસુ ભા
કય જ આ તકને પૂરતો લાભ લેતે હતો અને મામા પણ વાતને રણે ચઢ્યા હતા. જેવું મામાએ પાંચ મનુનું વર્ણન પૂરું કર્યું કે ભાણેજે પૂછયું –
“મામા! મારી સામે પેલા સોળ છોકરાઓ રાજાના ખેાળામાં જ્યાં ત્યાં બેસી ગયા દેખાય છે, ઘડીક વારમાં વળી તોફાની છોકરાઓની પેઠે અત્યંત ભયંકર ચેષ્ટા કરે છે, અને જેઓ ખાસ કરીને ઘણા ધમાલ કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે અને જેઓનો રંગ કાંઈક લાલ અને કાંઇક કાળે છે તે કોણ છે? તેઓનાં નામ પણ મને કહો અને તેઓના પ્રત્યેકના કેવા ગુણે છે તે પણ મને બરાબર ચોખવટ કરીને કહે. મને તે સાંભળવાની ઘણી ઈચ્છા છે, કારણ કે એ સેળે છેકરાઓ ઘણું વિચિત્ર લાગે છે.”
૧ ઉપર નવ નોકષાય (કષાયને ઉત્પન્ન કરનાર )નું વર્ણન થયું. મકરધ્વજને અંગે ત્રણ વદ અને રતિ એમ ચાર નોકષાયનો સમાવેશ કર્યો અને બાજુમાં હાસ્યાદિ પાંચ મનુષ્ય વર્ણવ્યા. છેલ્લા બે પ્રકરણમાં એ રીતે નવ નોકવાય વર્ણવ્યા. હવે સોળ કષાય વર્ણવે છે. આ રીતે સર્વથી ભયંકર બેહનીય કર્મના દર્શન મેહનીયને અંગે ૨૫ ભેદ છે તે પૂરા થશે. આ કર્મને સમજવાની બહુ જરૂર છે, એને સમજવા સાથે સંસારપ્રપંચનો મોટો ભાગ ખ્યાલમાં આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org