________________
પ્રકરણ ૧૫]. પાંચ મનુષ્ય.
૮૭૩ શક્તિથી વાચાળ બનાવે છે; કોઈ કારણ મેળવીને અથવા કારણ વગર પણ તે મેટા બહાદુર લડવૈયે પોતાની શક્તિ પ્રગટ કરે છે અને જ્યારે એવી રીતે એ ભાઈશ્રી પોતાની શક્તિ બતાવે છે ત્યારે પ્રાણીઓ ખડખડ અવાજ કરીને હસે છે અને એવી વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન કરે છે કે જેથી તેઓ અતિ ખરાબ મુખવિકારપૂર્વક કહ કહ વનિથી હસે છે અને શિષ્ટ પુરૂષોમાં નિંદાપાત્ર થાય છે. વળી એવી રીતે મુખવાજીંત્રને વગાડતાં તે તુચ્છ પ્રાણુઓ લેકમાં લઘુતા પામે છે અને વગર કારણે તેમાં તેઓ શંકાનું કારણ બની જાય છે, વિનાકારણુ બીજામાં પરસ્પર વૈર ઉત્પન્ન કરે છે અને લોકોનાં મુખેથી ઉઘાડી રીતે ભ્રાંતિનું કારણ થઈ પડે છે. એવા પ્રાણુઓ પિતાના હાંસીના સ્વભાવથી માખી મચ્છર જેવા ક્ષુદ્ર પ્રાણુઓને પણ બેહાલ કરે છે, માણસોને પણ હેરાન કરે છે અને કેટલીક વાર તેમના તેવા કૌતુકી સ્વભાવથી તે બીચારા રાંક પ્રાણુઓને વિનાશ પણ કરે છે. આવી આવી અનેક પ્રકારની વિચિત્રતાઓ આ લોકમાં એ હાસ નામનો પ્રથમ મનુષ્ય ઉત્પન્ન કરે છે અને પરલોકમાં ભયંકર કર્મબંધનાં પરિણું પ્રાપ્ત કરાવે છે. એ હાસને પોતાના પતિનું હિત કરવામાં તત્પર તુચ્છતા નામની એક ઉત્તમ સ્ત્રી મળી ગયેલી છે જેને માત્ર ગંભીર હૃદયના સમજુ માણસો જ જોઈ શકે છે. એ તુચ્છતા સ્ત્રી પોતાના પતિના શરીરમાં જ રહે છે (હાસ્યની સાથે તુચ્છતા જેડાયલી જ હોય છે) અને ભાઈ પ્રક! એ સ્ત્રી કોઈ પણ પ્રકારના કારણ વગર હલકા લેકમાં પોતાની મરજી માફક દરજ એને જાગૃત રાખ્યા કરે છે, પ્રેરણું કરે છે અને એને વધાર્યા કરે છે. તારા સમજવામાં તે છે જ કે થતો મીરવિજ્ઞાન, નિમિતે સુનહર મુલે વિઝાસાજં જ ફાટ્યું વલોવર્સ છે ૧. હસવાનું ગમે તેવું મોટું કારણ પ્રાપ્ત થાય તે પણ ગંભીર ચિત્તવાળા મનુષ્ય તો માત્ર મુછમાંજ હસે છે, હો જરા માત્ર મલકાવે છે, પરંતુ અત્યંત કનિષ્ટ ખડખડ હાસ્ય કદિ પણ કરતા નથી,
અરતિ.
“એ પાંચ મનુષ્યમાં સ્ત્રી જેવામાં આવે છે, જેનું આખું શરીર ૧ હા હા હા નો અવાજ (હસતી વખત ઘણે અવાજ કરે છે તે.)
૨ ઘણું હાસ્ય કરનારના આ હાલ થાય છે તે અવલોકન કરવાથી જણાશે. નિમિત્ત વગર ખડખડ હસનાર પર શંકા આવે છે અને ભ્રાંતિ પણ તેવા પ્રાણી જરૂર ઉત્પન્ન કરે છે.
૩ તુચ્છતાઃ એને ગુજરાતી સંક્ષેપ કરનાર મસ્તાના નામથી ઓળખાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org