________________
૮૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ગમે તેવા પાપથી મુક્ત થઈ જાય છે એમ જણાવે છે. આ વિશુદ્ધિને પ્રકારમાં પણ સર્વ તીથીઓ એક બીજાથી જૂદા
(૭) કેટલાક કદમૂળ ફળ વિગેરે જંગલમાં તૈયાર મળે તે ઉપર
પિતાની વૃત્તિ કરી લે છે, કેટલાક અનાજ ખાઈને તે પર જ વૃત્તિ. નિર્વાહ કરવાને ઉપદેશ કરે છે, કેટલાક અમુક રાક
પર જ વૃત્તિ કરવાનું જ છે. આવી રીતે દરેકની વૃત્તિને ભેદ હોવાથી તે દ્વારા પણ દરેક તીર્થીઓ એક બીજાથી
જુદા પડે છે. એ કુદૃષ્ટિની શક્તિથી શુદ્ધ ધર્મના બેધ વિનાના શુદ્ધ ધર્મમામાંથી બહાર રહેલા આ પ્રાણીઓ બાપડા ભવસમુદ્રમાં અહીં તહીં અફળાય છે, કુટાય છે, ધમાય છે. તાવમાગાનો, રિવાજો પરસ્પર રાખતું નૈ મુનિ, અતિ હિતમાને છે. તત્ત્વ માગેને તેઓ જાણતા નથી છતાં અરસ્પરરી નકામી ચર્ચા કર્યા કરે છે, વાદવિવાદ કર્યા કરે છે અને તેને પાર ન પામતાં કેકટની તકરારે કરે છે. વળી પિતાના કરેલા નિર્ણયમાં એટલા બધા ચુસ્ત રહે છે કે લીધેલી બાબતને આગ્રહ કઈ રીતે મૂકતા નથી અને કેઈ તેઓના હિતની ખાતર સાચી વાત સમજાવે તે તેના ઉપર ઉલટા ગુસ્સે થાય છે, તેના ઉ. પર રેષ કરે છે અને તેના પર ખીજાય છે. આવી રીતે ભાઈ પ્રક! એ કુદષ્ટિ બાઈ જે મિથ્યાદર્શનની પ્રાણવલ્લભા છે તે બહિરંગ પ્રા
ઓ તરફ વર્તન કરે છે અને તેના એવા પ્રકારના કાર્ય માટે જ તે ત્રણે ભુવનમાં જાણીતી થયેલી છે, તેને એવા કામમાં જ આનંદ અને મેજમજા આવે છે અને તે જ તેના વિલાસને વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org