________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
જડે વિચક્ષણ કુમાર તરફ જોઇને કહ્યું “ચાલા, આપણે એની શેઠાણી પાસે જઇએ. તેને સ્વસ્થ થવા દે. પછી આ દાસી પણ નિશ્રિત થઇને એણે હમણા જણાવ્યું તેમ એની શેઠાણીની સર્વ હકીકત આપણને જણાવશે. એમાં શું વાંધો છે? ”
૭૭૦
વિચક્ષણ કુમારે પેાતાના મનમાં વિચાર કર્યો કે-આ વાત મને તે ઠીક લાગતી નથી, આ દાસી મને તે ઘણી લુચ્ચી અને તારી જાય છે. વળી એ સ્વભાવે ઘણી ચંચળ દેખાય છે તેથી તે જરૂર અમને છેતરશે. અથવા ચાલ ને, જો તેા ખરો કે એ ત્યાં જઇને શું એલે છે? મને તેા કદિ પણ છેતરી શકે એવું નથી; માટે ચાલ, જ. મારે રોકા રાખવાનું કાંઇ કારણ નથી. આ પ્રમાણે મનમાં વિચાર કરીને વિચક્ષણ કુમારે જડની તરફ જોઇ રસના પાસે જવાનું કબૂલ કર્યું. ત્યાર પછી વિચક્ષણ કુમાર અને જડ કુમાર પાછા વળ્યા અને રસના પાસે ગયા. તેઓ પાછા આવ્યા એટલે રસના જરા સ્વસ્થ થઇ. એને ખરાખર શુદ્ધિમાં આવેલી જોઇને તેની દાસી આ બન્ને કુમારને પગે પડી અને બેલી આપે ઘણી કૃપા કરી! બહુ જ ઉપકાર કર્યાં! આપે મારી શેઠાણીને જીવાડી અને તેથી મને પણ જીવતર આપ્યું.”
જય—“ અરે સુંદરી! આ તારી શેઠાણીનું નામ શું છે?” દાસી—“ મારી શેઠાણીનું પ્રભાતમાં લેવા યોગ્ય રસના'નામ છે.” 88316 તું ક્યા નામથી ઓળખાય છે? ”
દાસી—( લજજા પૂર્વક )—લોકો મને લાલતા નામે ઓળખે છે. આપને અને મારે તે ઘણા લાંબા સમયથી ઓળખાણુ છે, પણુ આપ આજે એ વાત વીસરી ગયા જણાએ છે! મારૂં એ કમનસીખ છે! ખરેખર! હું શું કરું? ”
જડ—“ અરે! મારે તારી સાથે ઘણા વખતના પરિચય કેવી રીતે છે?”
લેાલતા દાસી—એજ હકીકત મારે આપશ્રીને જણાવવાની છે.” જડ— ખરાખર સારી રીતે જણાવ.”
૧ રસનાઃ એટલે જીન્હાજીભ. રસેંન્દ્રિય. હાલના પ્રબંધ આ બીજી ઇંદ્રિયના ચાલે છે.
Jain Education International
૨ લેાલતા: મીઠાશ તેમાં આસક્તિ. રસથી સબડકા લેતાં અને પ્રેમથી મીઠાઇ જમતાં જે સ્થૂળ આનંદ સંસારરસિક જીવાને થાય છે તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org