________________
કારણ ૮]
વિમર્શ–પ્રક. શાક–જ આ નગરમાં મારે એક ખાસ છવજાન દોસ્તદાર 'મતિમાહ નામનો મહાબળવાન અધિકારી છે. મારે તેના ઉપર ઘણે જ પ્રેમ છે અને તે ઘણો જબરે છે. ભદ્ર! અમારા મહારાજાના જબરજસ્ત સૈન્યને મહા અટવી(મેટા જંગલ)માં મૂકીને હાલ મારા તે મિત્રને મળવા સારૂં હું અહીં આવ્યો છું.”
વિમર્શ—“ ત્યારે તે (મતિ મેહ) તમારા સ્વામી સાથે સૈન્યમાં કેમ ગયે નથી?”
શેક–“મહારાજાએ (તેષગજેન્દ્ર) એને આ નગરમાં જ સ્થાપન કર્યો છે. એને મહારાજાએ સૈન્યમાં જતી વખતે કહ્યું હતું કે તારે આ નગરને કદિ પણ છોડવું નહિ, કારણ કે આ નગરનું રક્ષણ કરવામાં તે ખાસ શક્તિમાન્ છે.” રાજા શ્રેષગજેંદ્રને હુકમ કબૂલ કરીને એ મતિહ અહીં જ રહેલ છે અને એને મળવા માટે હું અહીં આવ્યો છું. તેથી હવે હું તેને મળવા માટે નગરમાં પ્રવેશ કરૂં છું.”
વિમર્શ–“ભલે! તમને તમારા કામમાં ફતેહ મળે.” શોક પ્રસન્ન થઈ ( તામસચિત્ત) નગરમાં ગયો.
મામા ભાણેજનું અટવી તરફ પ્રયાણ, હવે મામા ભાણેજે વાત કરવા માંડી. મામાએ કહ્યું “ભાઈ ! હમણું આપણને શેકે વાત કરી તે પરથી જણાય છે કે મહામહ વિગેરેનું મોટું લશ્કર મહા અટવીમાં છે, તે આપણે એ મહા અને ટવીમાં જઈને રાગકેસરીને અને તેના મંત્રી (વિષયાભિલાષ)ને બરાપર જોઈ લઈએ.” પ્રક પણ મામાની એ સૂચના પસંદ કરી એટલે મામા ભાણેજ હપૂર્વક તુરત જ મહા અટવી તરફ ચાલ્યા.
૧મતિમોહ-અજ્ઞાન. તામસચિત્તમાં અજ્ઞાનનું જ પ્રાધાન્ય હોય છે. રાજસી પ્રકૃતિમાં જે કામ અભિમાન કરે છે તે તામસી પ્રકૃતિમાં અજ્ઞાનતિમિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org