________________
પ્રકરણ ૯ ]
ચિત્તવૃત્તિ અટવી.
૦૫.
“ રહેલા જાણવા; કારણ કે અંતરંગના કોઇ પણ લેાકનું સ્થાન એ
66
“ અથવા
ચિત્તવૃત્તિ મહા અટવીને મુકીને બહિરંગ પ્રદેશમાં કાઇ પણ જગ્યાએ “ નથી જ એમ તારે ખરાખર લક્ષ્યમાં રાખવું, તેથી અંતરંગમાં સારા ખરાબ જે કોઇ માણસેા છે તે એને છેડીને બીજી કોઇ “ પણ જગ્યાએ કદિ પણ રહેતા નથી. વળી જે વિપરીત રીતે એ “ અટવીની આસેવના કરવામાં આવે તેા એ અટવી મહા પાપ “ કરાવનાર થઇને પ્રાણીને મહા ભયંકર સંસાઅરણ્યમાં ભટકાવનાર “ થઇ પડે છે અને જો સારી રીતે એ અટવીની આસેવના કરવામાં “ આવે તે અનંત આનંદથી ભરપૂર મેાક્ષનું સંપૂર્ણ કારણ પણ એ “ અટવી જ થાય છે. એ અટવીનું વધારે વર્ણન શું કરવું? ટુંકામાં કહીએ “ તેા સારી અને ખરાબ સર્વ બાબતેનું કારણ એ મહા અટલી જ છે, પ્રમત્તતા નદી,૪
ભદ્ર ! ત્યાર પછી એ મહા અટકીમાં જે મેટી નદી દેખાય “ છે તેને ડાહ્યા માણસેા પ્રમત્તતાના નામથી ઓળખે છેઃ એ નદીની “ અન્ને બાજુએ નિદ્રા ( ઉંઘ ) નામના કાંડાઓ-તટા આવેલા છે, “ તથા એમાં કષાય નામનું પાણી નિરંતર વહ્યા કરે છે, દારૂના જેવા “ સ્વાદવાળી વિકથારૂપ પાણીના પ્રવાહના તેા એ ભંડાર જ છે, “ એ નદી વિષયના ચંચળ મહા તરંગોથી સદા ભરપૂર રહે છે, અનેક
C6
Jain Education International
વિકલ્પરૂપ માટા મત્સ્યા એ નદીમાં ભરેલા છે-મતલબ કે ચાલુ “ મેાટી નદીની પેઠે એમાં નિરંતર પાણી વહેછે, તરંગો થાય છે અને
૧ ચિત્તમાં મિથ્યાત્વનું ઝેર થાય તે ( પિરભાષામાં).
૨ ચિત્તમાં સમ્યકત્વની વાસના રહે તા.
૩ સ્થૂળ ખાખતે કરતાં માનસિક બાબત જ પ્રાધાન્ય ભાગવે છે. મન વ્ મનુષ્યાળાં વારનું સન્ધમોક્ષયોઃ એ સૂત્રનું અત્ર સ્પષ્ટ દર્શન કરાયું છે. અંતરંગની સર્વ બાબતાનેા આધાર ચિત્ત-મન પર રહે છે. કોઇ વખત ક્રોધ-માનાદિ અંતરંગ વિષયા ખાહ્ય પ્રદેશમાં સ્થૂળ રૂપે જણાય તે પણ તેને મૂળ દેશ તે અંતરંગમાં જ છે.
૪ પ્રમત્તતા: પ્રમાદ, આળસ. આત્મિક બાબતેા તરફ બેદરકારી. સંસારમાં ઉદ્યોગ હેાય તે પણ પ્રમત્ત અવસ્થા છે. પ્રમત્તપણામાં સ્કૂલ આસક્તિ અને અજ્ઞાન વિશેષ ભાગ ભજવે છે.
૫ નદીમાં પાણી હાય છે તે દર વખત ચાલ્યા જ કરે છે. અહીં પાણીનું કામ ષાયા કરે છે. આવી રીતે આખા વર્ણનમાં યાજના કરી લેવી.
૬ વિકથાઃ-રાજકથા, દેશકથા, સ્રીકથા અને ભેાજનકથા,
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org