________________
૮૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પિતાના આવી શકે તેવી વસ્તુઓના વહાણુ તુલ્ય હેઈ (સંસારસમુદ્ર) સામે પાર જનારા હોય છે-આવા નિર્મળ ચિત્તવાળા મહાત્મા યુ. રૂ ઉપર એ મહામહને મિથ્યાદર્શન પ્રધાન (સેનાપતિ) અપાત્રપણની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. “ “કેટલાક સાધુને વેશ ધારણ કરનાર સૌભાગ્ય માટે રાખે
“દે છે (કૌતુક), કેટલાક ગારૂડી વિદ્યા અથવા સાધુપણાની મા- “જાદુગરીના પ્રયોગ કરે છે, કેટલાક મંત્રોને ઉપનીનતામાં ફેરફાર. “યુગ કરે છે, કેઈ ઇંદ્રજાળના ખેલે કરવામાં
“રસ લે છે, કેટલાક રસાયણું કરે છે, કેટલાક ઝેર ઉતારવાનું કામ કરે છે (નિર્વિકીકરણ), કેટલાક ઔષધની મેળવણી કરે છે(તંત્ર), કેટલાક અંજનથી અદશ્ય થવાનું કામ કરે છે (અંતર્ધાન), કેટલાક અષ્ટાંગ નિમિત્ત કહે છેઃ ઉત્પાત, “આંતરિક્ષ, દિવ્ય, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન અને ભૌમ સંબંધી
નિમિત્તે કહે છે, કેટલાક શત્રુનો નાશ કરવા માટે કામણ ટુમણ “વૈરપૂર્વક કરે છે (ઉચ્ચાટન), કેટલાક વૈદ્યકશાસ્ત્રનો અભ્યાસ કરી “દવા કરવાના કામમાં પડી જાય છે (આયુર્વેદ), કેટલાક નવી
સંતતિના શુભ અશુભ દેખાડી આપનારાં ચક્રો બનાવવા (જાતકે “તૈયાર કરવા)ના કામમાં રસ લે છે, કેટલાક જ્યોતિષના વિષયમાં “પડી જાય છે, કેટલાક ગણિત ગણવામાં તત્પર હોય છે, કેટલાક
ચૂર્ણની મેળવણી કર્યા કરે છે તથા કેટલાક વેગના લેપ તૈયાર કર્યા “કરવામાં વખત પસાર કરે છે-આવા આવા પાપશાસ્ત્રના નવા નવા “જુદા જુદા પ્રકારના વિશે પ્રાણીઓને આશ્ચર્ય ઉત્પન્ન કરનારા થાય છે “જેના ઘણા પ્રકારે છે–એ અને એવા એવા પ્રાણીનું ઉપમર્દન કરે Kતેવા અને શઠતાનો ધજાગરે ઉડાડે તેવા અનેક હેતુઓ હોય છે
તેને જે વેશધારીઓ સારી રીતે જાણતા હોય છે અને તેને જેઓ ૧ અષ્ટાંગ નિમિત્તભવિષ્ય કથન નીચે પ્રમાણે – ૧ ઉત્પાતઃ તારા વિગેરે ખરવાથી સારા નરસા ફળનું કથન કરવું. ૨ આંતરિક્ષઃ ગ્રહોના ઉદય અને અસ્તથી સારા ખાટા ફળનું કથન કરવું. ૩ દિવ્ય તપાવેલા તેલમાં હાથ બાળવા, અગ્નિપર ચાલવું વિગેરે શપથ. ૪ અંગઃ પુરૂષ સ્ત્રીના જમણું ડાબા અંગના ફરકવાથી શુભાશુભ ચેષ્ટાએ
જાણવી તે, ૫ વર પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફળનું કથન કરવું. ૬ લક્ષણ હાથ પગની રેખા ઉપરથી શુભાશુભ ફળનું કથન કરવું. ૭ વ્યંજનઃ મસા, તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફળનું કહેવું. ૮ ભૌમ ધરતીકંપથી શુભાશુભ ફળનું કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org