________________
પ્રકરણ ૧૨ ]
મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
૨૫૭
ર
૮. વળી એ મિથ્યાદર્શનને લીધે લોકો અજ્ઞાનને વશ પડી જઇ “ બીજાં જે જે કામેા કરે છે તે તને કહી સંભળાવું “ તે જા ધ્યાન રાખીને સાંભળઃ જે તદ્દન “ ઘરડાખખ થઇ ગયા હોય, જેમના તરફ જોઇને યુવાન સ્ત્રીઓ મરકરી કરતી હોય, જેમનાં શરીર“ પર વળી, પળી, માથામાં તાલ અને અંગપર ચાઠાં સ્પષ્ટ “ દેખાઇ આવતાં હોય તેવાઓને પણ કાવિકાર ભાગવવાના એવા “ રસ લાગેલા હોય છે કે તેઓ ઘડપણની વાતથી પણ શરમાય “ છે, કોઇ તેમને તેના જન્મ ક્યારે થયે એવા સવાલ પૂછે “ તા જાણે પાતે હજુ તે તદ્દન જુવાન જ છે એવા નજીકના “ વખત મતાવે છે, અનેક પ્રકારની વસ્તુઓના યાગ એકઠી કરીને “ પાતાના વાળ ઉપર કાળાશ લાવવાને માટે કલપ લગાવે છે “ અને જાણે અંધકારથી પેાતાના હૃદયને કાળપ લગાડતા હોય તેમ “ તેને કાળા કરે છે, શરીરપર વારંવાર જૂદા જૂદા પ્રકારનાં “ તેલા લગાવીને સુંવાળપ લાવવા પ્રયત્ન કરે છે, તેમ જ ગાલપ૯ રની શિથિળતા યત્નપૂર્વક છૂપાવે છે ( એટલે ગાલપર લાલી હા “પણ રહી છે એમ બતાવવા માટે તેને પણ રંગ લગાડે છે), ઘરડા
'
હાવા છતાં જુવાન હેાય તેવી ચાલ ચાલવાના ડોળ કરે છે-જીવાની “ ટકાવી રાખવા માટે અનેક પ્રકારની દવાઓ અને રસાયણા ખાય “ છે, પોતાનું મુખડું કાચમાં વારંવાર જોયા કરે છે, પેાતાની શરીરની “ છાયાને પાણીમાં જોયા કરે છે, શરીરની શાભા કરવા સારૂં તેનાં “ સાધના મેળવવા અને લગાડવામાં અનેક પ્રકારની ઉપાધિઓ ખુશીથી “ સહન કરે છે, સુંદર લલનાએ તેને આપા બાપા કે તાત તાત “ કહીને લાવે ત્યારે જો કે પોતે તેના દાદા થવાને યોગ્ય હોય તે
“
પણ તેના તરફ કામવિકારની નજરથી જુએ છે અને લપટાવા
મિથ્યાદર્શન મહિ મા.
። વલખા મારે છે, પાતે બીજાને હુકમ અને પ્રેરણા કરે તેવા
“ સારા સંયોગામાં હોવા છતાં જાતે જ મશ્કરી ઠઠ્ઠા અને ટાળ ટચકાં
૧
૨ ઘડપણનાં ચિહ્નો.
૩ ઘરડા ન દેખાવા કાળા રંગ (ક્લપ) વાળને લગાડવાને રીવાજ જા ણીતા છે.
આ પણ વિપોસજન્ય પરિણામેા છે.
૪ તાત શબ્દ પ્રેમ અને કાંઇક વડીલપણાના ભાવ બતાવે છે. આ ભાઇશ્રી એવા સંખેાધનની દરકાર ન કરતાં પેાતાને તાત કહેનાર લલનાને પણ ફસાવે છે અથવા ફસાવવા યંત્ર કરે છે. આવું કાર્ય સર્વ પ્રકારે નિંદ્ય ગણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org