SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૨૫૭ ર ૮. વળી એ મિથ્યાદર્શનને લીધે લોકો અજ્ઞાનને વશ પડી જઇ “ બીજાં જે જે કામેા કરે છે તે તને કહી સંભળાવું “ તે જા ધ્યાન રાખીને સાંભળઃ જે તદ્દન “ ઘરડાખખ થઇ ગયા હોય, જેમના તરફ જોઇને યુવાન સ્ત્રીઓ મરકરી કરતી હોય, જેમનાં શરીર“ પર વળી, પળી, માથામાં તાલ અને અંગપર ચાઠાં સ્પષ્ટ “ દેખાઇ આવતાં હોય તેવાઓને પણ કાવિકાર ભાગવવાના એવા “ રસ લાગેલા હોય છે કે તેઓ ઘડપણની વાતથી પણ શરમાય “ છે, કોઇ તેમને તેના જન્મ ક્યારે થયે એવા સવાલ પૂછે “ તા જાણે પાતે હજુ તે તદ્દન જુવાન જ છે એવા નજીકના “ વખત મતાવે છે, અનેક પ્રકારની વસ્તુઓના યાગ એકઠી કરીને “ પાતાના વાળ ઉપર કાળાશ લાવવાને માટે કલપ લગાવે છે “ અને જાણે અંધકારથી પેાતાના હૃદયને કાળપ લગાડતા હોય તેમ “ તેને કાળા કરે છે, શરીરપર વારંવાર જૂદા જૂદા પ્રકારનાં “ તેલા લગાવીને સુંવાળપ લાવવા પ્રયત્ન કરે છે, તેમ જ ગાલપ૯ રની શિથિળતા યત્નપૂર્વક છૂપાવે છે ( એટલે ગાલપર લાલી હા “પણ રહી છે એમ બતાવવા માટે તેને પણ રંગ લગાડે છે), ઘરડા ' હાવા છતાં જુવાન હેાય તેવી ચાલ ચાલવાના ડોળ કરે છે-જીવાની “ ટકાવી રાખવા માટે અનેક પ્રકારની દવાઓ અને રસાયણા ખાય “ છે, પોતાનું મુખડું કાચમાં વારંવાર જોયા કરે છે, પેાતાની શરીરની “ છાયાને પાણીમાં જોયા કરે છે, શરીરની શાભા કરવા સારૂં તેનાં “ સાધના મેળવવા અને લગાડવામાં અનેક પ્રકારની ઉપાધિઓ ખુશીથી “ સહન કરે છે, સુંદર લલનાએ તેને આપા બાપા કે તાત તાત “ કહીને લાવે ત્યારે જો કે પોતે તેના દાદા થવાને યોગ્ય હોય તે “ પણ તેના તરફ કામવિકારની નજરથી જુએ છે અને લપટાવા મિથ્યાદર્શન મહિ મા. ። વલખા મારે છે, પાતે બીજાને હુકમ અને પ્રેરણા કરે તેવા “ સારા સંયોગામાં હોવા છતાં જાતે જ મશ્કરી ઠઠ્ઠા અને ટાળ ટચકાં ૧ ૨ ઘડપણનાં ચિહ્નો. ૩ ઘરડા ન દેખાવા કાળા રંગ (ક્લપ) વાળને લગાડવાને રીવાજ જા ણીતા છે. આ પણ વિપોસજન્ય પરિણામેા છે. ૪ તાત શબ્દ પ્રેમ અને કાંઇક વડીલપણાના ભાવ બતાવે છે. આ ભાઇશ્રી એવા સંખેાધનની દરકાર ન કરતાં પેાતાને તાત કહેનાર લલનાને પણ ફસાવે છે અથવા ફસાવવા યંત્ર કરે છે. આવું કાર્ય સર્વ પ્રકારે નિંદ્ય ગણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy