________________
૮૫
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
“
શા હાલ કરતા
“ કરીને લેાકેાની મશ્કરીને પાત્ર થાય છે-આવી રીતે “ થયેલા શરીર ઉપર આટલી આટલી વિડંબના એ તેા પછી ગાપચીશીવાળી જીવાનીમાં તે તે શા “ હશે તે તારે જ વિચારી લેવું. આવી રીતે જે શરીર શ્લેષ્મ (લીટ), “ આંતરડાં ચરબી અને કચરાથી ભરપૂર છે તેમાં અત્યંત આસક્ત “ રહીને આપડા જીવે ત્યાં સુધી અનેક પ્રકારના ખેદ પામ્યા કરે “ છે અને એવી રીતે શરમ વગરના થઇને અને ધર્મનાં સાધના “ છોડી દઇને અનંત ભવેામાં દુર્લભ મનુષ્યના ભત્ર તદ્દન વ્યર્થ “ બનાવી દે છે, ભવિષ્યમાં શું થવાનું છે તે સંબંધી અવલાકન “ કરતા નથી, દેહતત્ત્વને પીછાનતા નથી, શરીરતત્ત્વ અને આત્મ“ તત્ત્વના ભેદ જાણી શકતા નથી અને માત્ર ખાવા, પીવા, ઉંઘવા “ અને કામભોગ સેવવાની પીડામાં જ પશુવત્ જીવન વહન કરે “ છે. આવા પ્રાણીએ અપાર સંસારસમુદ્રમાં પડી તળીએ જતાં
*
હાય તેઓને ઉપર લાવવાના ઉપાય શો? અનેક્યાંથી હાઇ શકે? “ કેમકે તેમાંથી બચાવનાર ઉત્તમ ધાર્મિક આચારાના તેમણે ખીલકુલ વિનાશ કરી નાંખ્યા હોય છે. ભાઇ પ્રકર્યું! મિથ્યાદોને બનાવેલ વિપર્યાસ સિંહાસન આ રૂપમાં પણ દુનિયામાં દેખાવ દે છે તે “ તારે ધ્યાનમાં રાખવું. ભાઇ! તને કેટલી વાત કહું! જે નિયામાં
cr
(C
cr
શાંતિનું સામ્રાજ્ય પ્રસરી રહેલું હેાય છે અને જે સર્વ બાબતમાં “ સારભૂત હોય છે તે નિયમેમાં પણ આ વિષયપરવશતાના પાસમાં “ પડેલા જડ પ્રાણી દુઃખ માને છે એટલે એવા નિયમોથી પોતાને
66
દુઃખ થશે એમ ધારી લે છે, જ્યારે જે વિષયભોગા અત્યંત તુચ્છ “ હાય છે, દુ:ખથી ભરપૂર હોય છે અને થાડા વખતમાં ચાલી “ જનારા હાય છે તેમાં પરવશતાથી તે સુખ માને છે એટલે તે “ ભાગોથી પેાતાને સુખ થશે એમ તે ધારી લે છે. એટલા માટે એ મિથ્યાદર્શન નામના સેનાપતિ જે આ દુનિયામાં પ્રખ્યાત છે તે “ બાહ્ય જનને આવા અનેક પ્રકારના અનર્થો ઉપજાવે છે. આવો
"C
રીતે ભાઇ પ્રકર્ષ! મિથ્યાદર્શન સેનાપતિના સંબંધમાં જાણવાગ “ હકીકત તને ટૂંકામાં કહી સંભળાવી.”
દૃષ્ટિ,
[પ્રસ્તાવ જ
ઘડપણથી જર્જર સેનાપતિ કરે છે
મામાને આ પ્રમાણે વિવેચન કરતાં સાંભળી રહ્યા પછી નિર્મળ. આત્મા ભાણેજ પ્રકર્ષ અતિ પ્રસન્ન થયા અને પેાતાના જમણા હાથ ઊંચા કરી મામાને કહ્યું મામા ! મામા ! તમે એ વિસ્તારપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org