________________
૮૪૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ તને આ પ્રમાણે વિઠ્ઠહલ કુમારનું દાત કહી બતાવ્યું તેથી તારા ધ્યાનમાં સર્વ હકીકત બરાબર આવી ગઈ હશે! તે સર્વ બાબતે તને રપથી ફરી કહી જાઉં છું તે શાંતિથી સાંભળ.
આ પ્રાણીની વિષયભોગ તરફ જે વૃત્તિ રહે છે, તેને ભોગવવાની જે ઇચ્છા-સન્મુખતા રહે છે તે પ્રમત્તતા નદી સમજવી,
પાંચે ઈડિયન ભેગે તરફ પ્રવૃત્તિ કરવી, બેગ ભોગવવા તે તક્રિતિ બેટ સમજો ,
ઈદ્રિયોગમાં પ્રવૃત્તિ કરવા માંડ્યા પછી વિષયલેલુપતાને લીધે મનમાં જે એક પ્રકારની શૂન્યતા આવી જાય છે, ગમ્ય, અગમ્ય, ભક્ષ્ય, અભય, પય. અપેય વિગેરે સંબંધી વિચારરહિતપણું થાય છે તેને હે મૃગાક્ષી! ચિત્તવિક્ષેપ નામનો મંડપ સમજ
એ ભેગેને ગમે તેટલા ભોગવવામાં આવે તો પણ તૃપ્તિ થાય જ નહિ અને ઉત્તરોત્તર વધારે વધારે ભાગે ભેગાવવા માટે મનમાં ઇચ્છા થયા જ કરે તેને તરૂણા માણસો નામની વેદિકા કહે છે,
પાપના ઉદયથી ભેગોને લાભ મળી શકે નહિ અથવા મળેલા ભેગોનો નાશ થઈ જાય તે વખતે તે ભેગેને પ્રાપ્ત કરવા માટે જે બાહ્ય (સ્થળ) પ્રયુ કરવામાં આવે-જેને દુનિયાદા રીમાં એક પ્રકારનો પુરૂષાર્થ કહેવામાં આવે છે તેને-વિપક્ષ નામનું સિંહાસન કહેવામાં આવ્યું છે.
આ સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે અને અપવિત્ર છે, દુ:ખથી ભરપૂર છે અને જીવથી તદ્દન જાદા છે તેવા પદાર્થો વિષે તેથી ઉલટી બુદ્ધિ થવી એટલે તેમને સ્થિર રહેનાર માનવાં પવિત્ર ગણવાં, તેમાંથી સુખ મેળવવાની ઇચ્છા રાખવી અને પોતે જાણે તન્મય જ છે એ વિચાર કરે તેનું નામ વિદ્યા (અજ્ઞાન) સમજવું.
એ સર્વ વસ્તુને પ્રવર્તાવનાર તેમ જ એમનાથી જ ઉત્પન્ન થનાર મામોfiા કહેવાય છે,
બહેન અગૃહીતસંકેતા! આવી રીતે મહાનદી વિગેરે સર્વ વસ્તુઓ એક બીજાથી તદ્દન જુદી છે તે બરાબર યાપૂર્વક સમજી લેવું."
૧ પ્રજ્ઞાવિશાળાએ આ પ્રકરણની શરૂઆતથી વેલવલ કથા કહેવા માંડી તે ભાવાર્થ સાથે અહીં તેણે પૂરી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org