________________
૮૪૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
મહાબુદ્ધિ
“ છે, જેઓ સર્વ પ્રકારના પ્રપંચ વગરના હોય છે, જે “ શાળી હાય છે, જેના ક્રોધ સર્વથા શાંત થઇ ગયા હોય છે, “ જેઓને ખાટા આડંબર કરવાને કદિ પણ પ્રસંગ જ આવતા નથી, “ જેઓએ હાસ્ય, સ્ત્રી અને અસ્ત્ર ( હથિયાર )ને સર્વથા તિલાંજલિ “ આપેલી હાય છે, જેએ આકાશની જેમ સર્વથા નિર્મળ હાય છે, “ જે તદ્દન ધીર–શાંત હાય છે, જે મોટા ભાગ્યથી યુક્ત હોય છે, “ જે હમેશાં ઉપદ્રવરહિત હાય છે, જેઓ કોઇને કોઇ પણ પ્રકારના “ શાપ આપતા નથી તેમ જ કોઇને આશીર્વાદ પણ આપતા નથી “ એટલે જેએ શાપ (દ્વેષજન્ય ) અને પ્રસાદ ( રાગજન્ય )થી મુક્ત થઇ ગયેલા છે, છતાં પણ જેઓ અન્ય પ્રાણીને શિવ (માક્ષ“ પરમપદ ) પ્રાપ્ત કરવાના કારણભૂત થાય છે, જે
cr
ત્રણ કેટિએ પરમ ઐશ્વર્યના
*
શુદ્ધ શાસ્રાર્થના ઉપદેશ આપનાર હોય છે, જે
૧ ત્રણ કેઢિ; આ પારિભાષિક શબ્દ છે. એના ધણા અર્થો બેસે છે તે
વિચારવા.
Jain Education International
૧ કરવું, કરાવવું અને અનુમેદવું,
૨ હનન, પચન અને ક્રયણુ,
હનનઃ કાઇને મારવા નહિ, હવા નહિ.
પચન: કોઇ વસ્તુ રાંધવી નહિ.
ચણુઃ કાઇ વસ્તુ ખરીદવી નહિ.
૩ શાસ્ત્રાર્થ કરનારા ત્રણ કટિ માને છે. જીએ ન્યાયને ગ્રંથ. એમાં પ્રમાણ વિગેરેની વિચારણાને સમાવેશ થાય છે.
૪ ૩૫, છેઃ અને તાપ. એ ત્રિવિધ શુદ્ધિ છે.
૧: વિષિતિજેથી પઃ
વિધિ અને પ્રતિષેધનું બતાવવું તે શુદ્ધિ. દાખલા તરીકે રાગ વિગેરેના વિનાશક યાનાદિને કરવા (વિધિ) અને આત્માને મલીન કરનાર જીવહિંસાદિ ન કરવા ( પ્રતિષેધ ). શુદ્ધના વિધિ અને અશુદ્ધ નિષેધ
છેદ. તÉમવપાના વેદોત્તિછે:
વિધિ પ્રતિષેધના ઉપાયભૂત સમિતિ ગુપ્તિ વિગેરે અનુષ્કાનાનું બતાવવું તે શુદ્ધિ ટૂંકામાં કહીએ તા બની શકે તેવા આચારને દર્શાવવા તે છેશુદ્ધિ,
તાપ. સમયનિયન્ધનમાવવાસ્તાપઃ
બંધ મેાક્ષ વિગેરે સદ્ભાવના કારણભૂત આત્મા વિગેરે ભાવેને દર્શાવવા તે તાપશુદ્ધિ. અથવા વિધિનિષેધ પૈકી સંભવિત પદાર્થની પ્રરૂપણા કરવી તે તાપશુદ્ધિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org