________________
પ્રકરણ ૧૨] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ.
૮૪૫ નતા ઉત્પન્ન કરે છે, જે તત્વ ન હોય તે તવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે અપાત્ર કે કુપાત્ર હોય તેને તે પાત્ર મનાવે છે, ગુણની તદ્દન ગેરહાજરી હોય ત્યાં ગુણેને સમૂહ સમજાવે છે અને જે સંસાર વધવાના હેતુઓ હોય તેને તે નિર્વાણ (મોક્ષ)ના હેતુઓ હવાની ભ્રાન્તિ કરાવે છે. આવું અજબ કામ એ કેવી રીતે કરે છે તે તેને સહજ વિવેચનપૂર્વક જણાવું – “જે હસવામાં, ગાવામાં, ચાળા કરવામાં અને નાટક ચટક
વિગેરે આડંબરેમાં તત્પર રહે છે, જે સ્ત્રીઓના અદેવ દેવ૫- “ કટાક્ષથી હણાઈ જતા હોય છે, જેઓ પોતાની ણાની બુદ્ધિ, “બાજુમાં સ્ત્રીનું અર્ધ શરીર ધારણ કરતા હોય
છે, જેઓ કામાખ્ય હેય છે, જેનું મન પરસ્ત્રીમાં આસક્ત રહેતું હોય છે, જેને વ્યવહારૂ માણસ રાખે “તેટલી શરમ પણ હોતી નથી, જેઓ ક્રોધથી ભરેલા હોય છે, “આયુધ (હથિયારે ) ધારણ કરનારા હોય છે, દેખાવમાં જ ભયંકર “લાગતા હોય છે, શત્રુને મારવા માટે તત્પર રહેલા હોય છે, શ્રાપ અને આશીર્વાદથી જેમનું ચિત્ત મલીન થએલું હોય છે આવા આવાને એ મિથ્યાદર્શન લેકમાં દેવ તરીકે સ્થાપન કરે છે. હવે એની સામે વિચાર કરે તે જે તદ્દન રાગદ્વેષ વગરના હોય છે,
“જે સર્વા–સર્વ વસ્તુને એક સાથે જાણી શકે તેવા દેવમાં અદેવ- “હેય છે, જે શાશ્વત સુખને ઐશ્વર્યપૂર્વક અનંત પણાની બુદ્ધિ, “કાળ સુધી ભેગવનારા હોય છે, અત્યંત આકરા
“ કર્મરૂપ મેલને જેમણે સર્વથા નાશ કરેલ હોય ૧ હવે પછી અદેવમાં દેવબુદ્ધિ વિગેરે કાર્યો મિથ્યાદર્શન વછર કેવી રીતે કરે છે તે બતાવવામાં આવ્યું છે.
૨ આ વર્ણન શ્રીકૃષ્ણને ઘણે દરજજો લાગુ પડે છે. ૩ ભીલડીમાં આસક્ત શીવને આ વર્ણન લાગુ પડે છે.
૪ વ્યવહારમાં સ્ત્રી સાથે જાહેરમાં ફરતું નથી એ આર્યાવર્તનો શિષ્ટાચાર હતા. એ શિષ્ટાચારને મૂકી જે જાહેરમાં પણ સ્ત્રી સાથે મૂર્તરૂપે દેખાય છે તે રાધાકર કે સીતારામ સમજાય છે.
૫ ઘર આકૃતિવાળી કાલિકાદેવી અને શત્રુ મારવા તત્પર ભૈરવની ભીષણ મૂર્તિ જણાય છે.
૬ કઈ પણ શ્રાપ આપનાર કે આશિર્ષ આપનાર દેવને આ હકીકત લાગુ
૭ આ વર્ણન શ્રી જિનેશ્વર દેવને લાગુ પડે છે,
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org