________________
૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
cr
“ તેમાં મોટા મોટા સત્ત્વા ઘણી મોટી સંખ્યામાં રહે છે. જો કોઇ બુદ્ધિ “ વગરના પ્રાણી એ નદીને કાંઠે પણ ઊભા રહે તે તેને ખેંચી લઇને “ એ મહાનદી પાતાના મહાન આવર્તમાં તેને પટકી પાડે છે; વળી “ જો કોઇ મૂઢ પ્રાણી એ નદીના પ્રવાહમાં એક વખત પણ પેઠા તે “ તે જીવતા રહેવા પામતા જ નથી; કદાપિ જો તે એક ક્ષણુવાર પશુ જીવે તે તે નવાઇની વાત સમજવી. ( મતલબ કે આત્મિક “ દૃષ્ટિએ તે મરવા જેવા જ થઇ જાય છે. ) અગાઉ તેં રાગકેસરી “ રાજાનું નગર જોયું હતું (રાજસચિત્તનગર') અને ત્યાર પછી દ્વેષગજેંદ્ર રાજાનું નગર જોયું હતું (તામસચિત્તનગરરી), તે નગ“ માંથી આ નદી નીકળે છે; ત્યાંથી આ અટવીમાં પ્રવેશ કરીને “ છેવટે તે ઘાર સંસારસમુદ્રને મળે છે. મતલબ જેમ સાધારણ નદી “ કોઇ જગ્યાએથી નીકળી અટવીમાં થઇ સમુદ્રને મળે છે, તેવી જ “ સ્થિતિ આ નદીની પણ છે; પરંતુ એમાં વાત એમ થાય છે કે જે “ પ્રાણી એ નદીમાં પડે છે તે તેના આવર્તના ચક્કરમાં પડી છેવટે
k
પેલા ઘેર સંસારસમુદ્રમાં જોરથી ઘસડાઇ જાય છે અને તેને વચ્ચે “ અચવાનું સાધન મળવું પણ મુશ્કેલ પડે છે. જે પ્રાણીએ સંસાર“ સમુદ્રમાં જવાની હોંસવાળા હાયછે તેઓને આ પ્રમત્તતા નદી બહુ “ પસંદ આવે છે; બાકી જે પ્રાણીએ એ ઘાર સંસારસાગરથી ભય “ પામતા હાય છે તે તે। આ મહાનદીને દૂરથી છેડી દઇ તેનાથી “ આઘાને આઘા નાસતા ફરે છે.
૩
દ્વિલસિત એટ,
“ હવે ત્યાર પછી ભાઈ પ્રકર્ષ ! એ નદીની વચ્ચે તદ્ધિલસિત “ નામના બેટદ્વીપ છે તેનું વર્ણન સાંભળઃ એ બેટમાં હાસ્ય અને “ ખાટા ચાળા રૂપ રેતી છે, એ તટમાં વિલાસ, નાચ અને સંગીતરૂપ “ હંસ અને સારસ પક્ષીઓ અહીં તહીં ઉડી રહ્યા છે, એ એહપાશરૂપ “ આકાશથી ઘેરાયલા હોવાથી ધાળા લાગે છે અને ઘસઘસાટ જોરથી
૧ જુએ પૃ. ૭૯૦,
૨ જુએ પૃ. ૭૯૪.
૭ નદીમાં પાણી ચાલી ગયા પછી વચ્ચે બેટ જેવી જગ્યા થઇ જાય છે તેને પુલિન કહેછે. તદ્વિલસિતઃ વિલાસ. પ્રમાદમાં વિલાસ કરવેા. પુલિનના અર્થ શબ્દચિંતામણિ કાશમાં (૧) દ્વીપ, બૅટ અથવા (ર) સમુદ્ર વિગેરેનું પાણી આવી ગયા પછી કારી પડેલી જમીન અથવા (૩) નદી વિગેરેની મધ્યને તટ-એમ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org