________________
પ્રકરણ ૧૦ ]
પ્રકર્ષને જાગૃતિ-ભોતાચાર્યે કથા.
૮૧૩
પ્રશ્ન¥—
મામા! એવું બેલેા નહિ. આપની કૃપાથી આ દુનિયામાં એક પણ વાત એવી નથી જે મારા સમજવામાં બરાબરન આવે.”
વિમર્શ ભાઇ ! મને ખાતરી જ હતી કે હું જે તું બરાબર સમજે છે. આ તે મેં જરા તારી સાથે કારણ કે—
विज्ञातपरमार्थेऽपि, बालबोधनकाम्यया । परिहासं करोत्येव, प्रसिद्धं पण्डितो जनः ॥ પંડિતજના નાના બાળકોને એધ આપવાના હેતુથી તે પરમાર્થ સમજતા હોય તા પણ તેની સાથે જરાક હાસ્ય કરે છે અને મારા જેવાએ તે તારા જેવા ભાણેજને જેમ અને તેમ વિનાદ કાવવા જ જોઇએ, એટલે મેં જરા હાંસી કરી તેથી તારે ગુસ્સે ન થવું. વળી એક બીજી વાત કહું તે સાંભળઃ એ કે મેં વાત કહી તે અધી તારા સમજવામાં આવી છે તે પણ મારા મનમાં ઉત્સાહ વધે અને આનંદ થાય તેટલા સારૂં તારે વાતવાતમાં વચ્ચે કાંઇ પણ સવાલ કરવા જોઇએ. જ્યારે ચાલતી મામતમાં તું પ્રશ્ન કરે ત્યારે વાત કહેવામાં મજા આવે. વળી જે બાબત ચાલે છે તેનું આંતર રહસ્ય અરાબર તે તું મારી સાથે ચર્ચા કરીશ તેા જ તારા સમજવામાં આવશે, માત્ર મારી વાત સાંભળી જવાથી તને વસ્તુની અંદરનું સ્વરૂપ સમજવામાં આવશે નહિ. માટે ભાઈ! આ સર્વે ખાખતનું રહસ્ય તારે બરાબર યત્ન કરીને સમજવાની જરૂર છે, નહિ તે ખરો અર્થ સમજ્યા વગરના ભોતાચાર્ય વાળી વાત થશે.” પ્રકર્ષ એ. ભોતાચાર્યની વાત શું છે?” વિમો—“ ભદ્ર ! સાંભળઃ—
કહું છું તે હાસ્ય કર્યું.
ભૌતાચાર્યે કથા.
કોઇ નગરમાં જન્મથી માંડીને અહેરો એક સદાશિવ નામના ચાર્ય ( શિવને પુજારી) હતેા. એ બાપડો વૃદ્ધ વયને લીધે જ્યારે ઘરડોખખ દેખાવા લાગ્યા ત્યારે કોઇ મશ્કરા છે.કરાએ તેને
સંજ્ઞા કરીને કહ્યું કે ‘ગુરૂરાજ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
૧ ભૌતના અર્થે ‘ગાંટા' થાય છે, પુજારી થાય છે અથવા અંતરાદિ હલકા રાક્ષસાની પૂજા કરનાર એવા અર્થ પણ થાય છે. શિવના પુજારીને પણ બોતાથાયે કહે છે અને સંબંધ પરથી એ અર્થ વધારે બંધબેસતા લાગે છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org