________________
પ્રભુ 2 ]
વિમર્શ–પ્રકર્ષ.
૭૮૯
મુખ' એહથી ભરપૂર થઇ જાય છે, શત્રુના સૈન્યના અવાજ રણક્ષેત્રમાં સાંભળીને સામા આવી પડનાર સુભટા ( સેાવની ) હાય તેમ અત્યંત દૂર દેશમાં ગયેલા પંથીજને પાતાની સ્રીઓની વિપુલ જંઘા અને સ્તનની (ઠંડીને દૂર કરે તેવી ) ગરમીના સ્મરણુથી પાછા ( પેાતાના દેશમાં આવે છે. તેમજ
प्रतापहानिः संपन्ना लाघवं च दिवाकरे;
ગવા
दक्षिणाशा लग्नस्य सर्वस्यापीदृशी गतिः ।
સૂર્યના પ્રતાપ ઓછેા થઇ ગયા છે અને તેનામાં કાંઇક લઘુત્વનાનાપણું પ્રાપ્ત થયું છે; અથવા તે। જે કોઇ દક્ષિણા આશાનું અવલેખન કરે તે સર્વની એવી જ ગતિ થાય છે. સૂર્ય ‘દક્ષિણા આશા' એટલે દક્ષિણ દિશાનું અવલંબન કરે છે તેથી તેના પ્રતાપની હાનિ થાય છે અને તે લઘુતાને ધારણ કરે છે ( હેમંત ઋતુમાં સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશામાં હોય છે, તે ઋતુ પૂરી થતાં તે ઉત્તર દિશામાં આવે છે તેથી ઉત્તરાયણ કહેવાય છે.) અને જે પ્રાણીએ ‘દક્ષિણા’-અક્ષિસની આશા ઉપર બેસી રહેનારા હોય છે તે સર્વની એવી જ હાલત થાય છે, તેએના પ્રતાપ છે થાય છે અને તે લઘુતા પામે છે. अयं हेमन्तो दुर्गतलोकान्
प्रियवियोग भुजङ्गनिपातितान्, शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया ॥
પોતાના પ્રિય જનના વિયાગરૂપ સર્પથી નીચે પડેલા અને ઠંડા કેંપવનથી શરીરે હેરાન થઇ જતા પીડિત અવસ્થામાં આવી પડેલા લોકાને જાણે તેઓ પશુ જ હાય નહિ તેમ એ હેમંત ઋતુ અગ્નિવડે ખાઇ જવાના ઇરાદાથી રાત્રે જાણે રાંધતા હાય નહિ તેમ લાગે છે.
*
*
*
*
Jain Education International
*
૧ સ્નેહ-લેષ છેઃ (૧) સજ્જનનાં હૃદય સાથે તે ‘પ્રેમ’ સૂચવે છે; અને (૨) મ્હેઢાં સાથે તે તેલની ચીકાશ' સૂચવે છે.
*
૨ ખરા લડવૈયા રણહાક સાંભળીને જેમ રણક્ષેત્ર તરફ જાય છે તેમ પેાતાની વહાલી સ્ત્રીનાં ગરમી આપનાર આકષઁક અવયા સંભારી મુસાફર આ ઋતુમાં પોતાના સ્વદેશ તરફ પાછા ફરે છે.
૭ ધ્રુતવિલંબિત છંદ છે.
૪ લેાકો શિયાળાની રાત્રીએ તાપણી કરીને બેસે છે તેનાપર ઉત્પ્રેક્ષા છે.
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org