________________
વિમર્શ–પ્રક.
૭૯૫ नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्ग न लऊध्यं परेषां सदा। सर्वदोद्योतमुक्तं च तद्वर्तते चौरवृन्दं तु तत्रैव संवर्धते ॥ वल्लभं तत्सदा पापपूर्णात्मनां निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् । कारणं तत्सदानन्तदुःखोदधेरणं तत्सदाशेषसौख्योन्नतेः॥
એ નગરના સર્વ સારા રસ્તાઓ'મૂળથી નાશ પામી ગયા હતા, તેને લીધે એ નગરના શત્રુઓથી તેને કિલ્લો એકદમ ઓળંગી શકાય તેવો ન હતો; વળી તે નગર હમેશાં પ્રકાશથી મુક્ત હતું (અંધકારમય હતું) અને ચાર લેકે ત્યાં સારી રીતે આશ્રય પામી વધી શકે તેમ હતું; પાપથી ભરેલા આત્માઓને તે નગર સદા બહુ વહાલું હતું, સારા માણસોને તે નગર તરફ તિરસ્કાર આવતો હતો, અનંત દુઃખસમુદ્રને પિષણ કરવાનું તે નગર કારણભૂત હતું, કઈ પણ પ્રકારના સુખની ઉન્નતિને તે નિવારણ કરે તેવું હતું.
વિચક્ષણાચાર્ય કહે છે કે-એ નગર એવું હોવા છતાં વિમર્શ પ્રકઈને કેવું દેખાયું તે તમને જણાવું છું. માટે દાવાનળ લાગવાથી એકદમ કાળું થઈ ગયેલું મોટું જંગલ હેય નહિ તેવું તે નગર તેમને જણાયું. એ નગરમાં પણ ઘણું લોકે ન હોવા છતાં રાજસચિત્ત નગરની પેઠે તે નગરે પણ પિતાની શોભાને મૂકી ન હતી-આવું તે નગર મામાભાણેજના જોવામાં આવ્યું.
પ્રક પિતાના મામાને પૂછયું “મામા! આ નગરમાં પણ કઈ રખેવાળ છે ખરે કે?” - વિમર્શ જવાબમાં કહ્યું “આ નગરને ખાસ રખવાળ હોય તેમ તે જણાતું નથી, પણ નાયકના જેવા આકારને ધારણ કરી સાધારણું રીતે તેવું કામ કરનાર કે માણસ જણાય છે.”
મામા ભાણેજ આ વાત કરતા હતા તે વખતે એક શેક ના
૧ રસ્તાઓ બેવડા અર્થમાં છે. નગરમાં શેરીઓ, રસ્તાઓ અને અધ્યાત્મમાં સારા માર્ગો.
૨ એ નગરના શત્રુઓમાં સંતોષ, દમ, દમ વિગેરે સમજવા. તેઓને આ નગર લેવાનું કામ મુશ્કેલ પડે તેવું હતું.
૩ પ્રકાશઃ ૧) નગરમાં અજવાળું; (૨) તામસચિત્તમાં અંધકાર જ હોય એ એના આધ્યાત્મિક ભાવ,
૪ ચાર લોકો તે ક્રોધાદિક સમજવા.
૫ રોકદિલગીરી. તામસી પ્રકૃતિનું પરિણામ છે. આ તામસચિત્ત નગરમાં 5 અગ્રપદ ભોગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org