________________
પ્રકરણ ૮ મું.
વિશે-પ્રકર્ષ.
-
શહેમંત વર્ણન. રાજચિત્ત નગર, તામચિત્ત નગર,
શરણૅન
આ વખતે શરદ્ ૠતુના સમય વર્તતા હતા. 'शस्य सम्भारनिष्पन्नभूमण्डलो, मंडलाबद्धगोपालरासाकुलः । साकुलत्व प्रजाजात सारक्षणो, रक्षणोद्युक्तसच्छालिगोपप्रियः ॥ १ ॥ ભૂમંડલ ઉપર ધાન્ય તૈયાર થઇ ગયું છે, ગોળ ટાળાં વળી ગોવાળીયા રાસડા ગાઇ રહ્યા છે, ધાન્ય માટે આકુળ પ્રજાને સારા વખત આવી લાગ્યા છે, રંગાપાંગનાઆ સુંદર શાલિક્ષેત્રનું રક્ષણ કરી રહી છે. ૧. એ શરદ્ કાળમાં———
'जलवर्जितनीरदवृन्दचितं, स्फुटकाशविराजितभूमितलम् । भुवनोदरमिन्दुकरैर्विशदं, कलितं स्फटिकोपलकुम्भसमम् ॥ २ ॥
જળરહિત વાદળાંનાં ટાળેટોળાં આકાશમાં દેખાય છે, ચારે તરફ ફેલાયલા “કાસથી જમીનનું તળીયું છવાઇ રહ્યું છે, પૃથ્વીને અંતર ભાગ ચંદ્રનાં શિતળ ઉજ્વળ કરણાથી જાણે સ્ફટિક રનના કુંભ હોય તેવા જણાય છે. ૨ વળી–
૧ સંસ્કૃત વર્ણન અતિ સુંદર હેાવાથી વાંચનારની જાણખાતર તે પણ સાથે આપેલ છે.
Jain Education International
૨ સવળી છંદ છે.
૩ શરતૢ ઋતુમાં શાલ-ભાત વધે છે, તેના પાક ત્યાર પછી ઉતરે છે. ગેાપાળસ્ત્રી તેનું તે ઋતુમાં રક્ષણ કરે છે. (પાણી પાઇને, પક્ષીથી બચાવીને–વિગેરે અનેક રીતે.)
૪ ત્રોટા છંદ છે.
૫ એક જાતનું શ્વાસ-ખડ.
For Private & Personal Use Only
www.jainelibrary.org