________________
પ્રકરણ ૬]
વિચક્ષણ-જડ,
૭૬૧
“ નાશ થાય છે અને નિરૂપમ કર્મના અનુબંધ થતા અટકે છે. “તમારે પણ એ પ્રકારે યજ્ઞ કરવા એ તમારી ભાષી પ્રગતિ માટે “ ખાસ જરૂરનું છે.”
સૂરિના ઉપદેશની અસર.
રાજાના પ્રશ્ન.
આવી રીતે વિચક્ષણસૂરિ મહારાજે સુંદર શબ્દોમાં ઉપદેશ આપ્યા તે સાંભળીને ષરિષમાંના કેટલાક ભન્ય જીવાને ચારિત્ર લેવાના સુંદર પરિણામ થઈ આવ્યાં, કઇંકને દેશવિરતિ (શ્રાવકનાં વ્રત ) લેવાના ભાવ થઇ આવ્યા, કઇક જીવનું મિથ્યાત્વ નાશ પામ્યું, કેટ લાક જીવાના રાગદ્વેષ વિગેરે વિકારા પાતળા પડી ગયા, કઇક જીવાને ભદ્રક ભાવ પ્રાપ્ત થયા. એવી રીતે આચાર્ય ભગવાનના ઉપદેશના લાભ લઇ સર્વે તેઓશ્રીને પગે પડ્યા અને ખેલવા લાગ્યા ૬ઠ્ઠામો અનુસહિમ આપ સાહેબ આજ્ઞા કરે! જેમ કહા તેમ કરવા અમે તૈયાર છીએ.”
હવે તે વખતે મારા પિતા નરવાહન રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવા યુવાન અને રૂપવંત કુમારે માલ વયમાં શા કારણુથી દીક્ષા લીધી હશે તે સંબંધી સવાલ પૂછવાનું મેં ધાર્યું હતું તે પ્રમાણે હવે હું પ્રશ્ન કરૂં. પછી પેાતાના બે હાથ જોડી મસ્તક નમાવી વંદના કરીને મારા પિતાશ્રી બાલ્યા “ મહાત્મન્ ! મનુષ્યેામાં આપનું અસાધારણ સુંદર રૂપ છે અને આપના મ્હેર જોતાં આપ મહા ઐશ્વર્યવાન જણાઓ છે, છતાં ભગવન્! આપ પૂજ્ય મહાત્માએ ભર યુવાવસ્થામાં આવા વૈરાગ્ય આદર્યાં છે તેા તેમ થવાનું કારણ શું અન્યું તે કૃપા કરીને અમને જણાવે !”
આચાર્ય મહારાજે કહ્યું “ રાજન્ ! મને સંસારપરથી વૈરાગ્ય આવવાનું કારણ શું થયું હતું તે જાણવાનું તમને કૌતુક તે હું મને વૈરાગ્ય થવાનું કારણ તમાને કહું છું તે ખરાખર સાંભળેા. પરંતુ રાજન ! आत्मस्तुतिः परनिन्दा, पूर्वक्रीडितकीर्तनम् । विरुद्धमेतद्राजेन्द्र ! साधूनां त्रयमप्यलम् ॥ १॥ જોકે સાધુને માટે ત્રણ બાબતો ખાસ નિષેધ કરવામાં આવ્યે આવાં કર્મ ઉદયમાં ભાગવવાં જ પડે નવીન બંધ થતા નથી અને નવીન
૧ નિશ્પક્રમ કર્મ એટલે નિકાાચત કર્મ. છે, પણ શુદ્ધ માર્ગે વર્તન કરવાથી એવાં કર્મના બંધ અટકે તા પણ ઘણું છે.
૨ સર્વવિરતિ કે દેશવિરતિ લેવામાં પણ ગુરૂઆજ્ઞાની જરૂર છે. આ વાત તેના અધિકારીએ સમજે છે.
૩ વર્તમાન કાળમાં આ બાબત બહુધા વીસરાઇ જતી તેવામાં આવે છે તે પર લક્ષ્ય રાખવું એના અધકારીઓને યેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org