________________
પ્રભુ સ્મરણમાં શ્રદ્ધા હોવી જોઈએ. કોઈને નાગ કે વીંછી કરડે ત્યારે તમે તેને ઉતારનાર પાસે જાવ છે. હવે તે ઉતારનારે શું મંત્ર બોલે છે તેની કેઈને ખબર નથી. પછી ભલે તે નવકારમંત્ર બેલતે હોય કે કઈ પણ મંત્ર લે, પણ તમને કેટલી શ્રદ્ધા છે. આટલી શ્રદ્ધા નવકારમંત્ર ઉપર છે? રેગથી ઘેરાઈ ગયા ને ડોકટર પાસે ગયા. ડોકટર ગમે તે દવા આપે તે તેના ઉપર કેવી શ્રદ્ધા રાખે છે? તમે ગમે તેટલા ભણેલાં છે, હોંશિયાર છે, પણ ત્યાં તમારે વિષય નથી. ડેકટર કહે તેમ કરવા કબુલ કરે છે. ત્યાં કઈ જાતની આનાકાની કરતા નથી તેમ બંધુઓ ! ભગવંત જન્મ, જરા અને મરણના રાગનાં નિષ્ણાત ડોકટરો ખરા કે નહિં! પણ અહીં તે તમારૂં ધાર્યું કરવા જાય છે. કંઈક અમે તમને કહીએ તે તમે કહે છે કે આમ નહિ આમ. અમારાથી નહિ બને. અહીં તમે ઝટ સાણસામાં આવે તેમ નથી. પણ યાદ રાખજો કે આ સાણસામાં નહિ આવે તે ભવના ભુક્કા નહી થાય.
આ જીવે પુદ્ગલની કથા ઘણી કરી પણ ધર્મકથામાં તેને રસ જાગ્ય નથી. અહીંથી વ્યાખ્યાન સાંભળીને ગયા પછી પોતે સાંભળેલું જે બીજાને સંભળાવે તે પણ જીવ શુભ કર્મ બાંધે. વિકથા કરવાથી અશુભ કર્મને બંધ થાય, માટે હવે સમજે અને આત્મ સ્વરૂપની પિછાણું કરે. - જ્યાં સુધી તન્યની પિછાણ નથી કરી ત્યાં સુધી એક નાના બાળકની જેવી તમારી દશા છે. જેમાં નાનકડે બાળક બહાર રમવા ગયે, તેને કોઈ ધુતારો ભેટી ગયો. તે ધુતારે શું કરે છે ! બાળકને ભોળવવા તેની સામે ૫-૫૦ ચેકલેટ ધરે છે. બાળકને પ્રેમથી બોલાવે છે. એટલે બાળક તેની પાસે જાય છે. અને પીપરમીટ લેવા હાથ ધરે છે. એટલે ગુંડે તેના હાથમાં પહેરેલી સેનાની પહેચી ધીમે રહીને કાઢી લે છે. પણ બાળકને તેની કંઈ સમજ પડતી નથી. એ તે હાથમાં આવેલી એક સામટી બધી પીપરમીટ લઈ હર્ષભેર દેડતે તેની બા પાસે આવે અને કહે, બા ! આ કેટલી બધી પીપરમીટ લા! બાળકની માતા પીપરમીટ જુવે છે ત્યાં ખબર પડી કે હાથમાં રહેલી પહોંચી ગુમ થઈ ગઈ. મા પૂછે છે બેટા, હાથમાંથી પહોંચી કયાં ગઈ? તે બાળક કહે છે. એ તે મને જેણે પીપરમીટ આપી તેણે કાઢી લીધી. એ તે પાંચ વર્ષને અણસમજુ બાળક હતું એટલે તેને અફસોસ ન થયું. એજ બાળક પંદર વર્ષને થાય અને આ બનાવ બને તે પહેંચી કાઢવા દે ખરે? “ના” કારણ ! ત્યારે તે વસ્તુની કિંમત સમજી શકે છે. ભાઈ! તમે કેટલા વર્ષના થયા? (સભામાંથી જવાબ૬૦ વર્ષના હસાહસ). 0 1 બાળકની જેમ આ જીવ વસ્તુઓ ભેગી કરીને રાજી રાજી થાય છે કે અહો ! કલા પૈસા, કેટલું ધન, કેટલે વૈભવ! હું પહેલાં કે ગરીબ હતો અને અત્યારે