________________
પુદ્ગલ ભાવમાં પ્રીતિ બંધાણી; ક્ષાયક સ્વભાવની શાંતિ ન જાણી;
રાગ અને દ્વેષે તું ભૂલે નિરાકાર, દિપક પ્રગટે દિલમાં, જિનવાણી જયજયકાર... શાઓના.
પુદ્ગલની પાછળ પાગલ બની પિતાના સત્ય સ્વરૂપને વિસરી ગયા છે. જેને તત્વની પિછાણ થઈ હોય એવા આત્માઓની ભાવના કેવી હોય! “ આત્મવત્ સર્વ ભૂતેષુ” દરેક આત્માઓ પિતાના આત્મા સમાન છે, એમ માને. જેમ માતાને પિતાના સંતાન પ્રત્યે વાત્સલ્યના વહેણ વહેતાં હોય છે તેમ તિર્થંકર પ્રભુની એવી જ ભાવના હોય છે કે- “સવિ જીવ કરૂં શાસન રસી” સર્વ આત્માઓને હું શાસન રસીક બનાવું. તમે દુનિયાની વાત બાજુ પર મૂકે. ગામની વાત પણ છોડી દે, પણ એક મારૂં કુટુંબ શાસનરસીક બનાવું એટલી ભાવના પણ થાય છે? જે આવી ભાવના થતી હશે તે તમે તમારા દિકરાને કહેતા હશો કે દિકરા ! પૈસા ઓછા કમાઇશ તેને મને અફસેસ નથી; પણ મારા ઘરના નેકરથી માંડીને એક પણ માણસ ધર્મથી વિમુખ ન રહેવું જોઈએ. વ્યાખ્યાન વખતે ઘરને નેકર પણ ઘેર ન રહેવું જોઈએ. નોકરને પણ કહી દેજે કે ભાઈ! મારું કામ મોડું થશે તે ચલાવી લઈશ, પણ વ્યાખ્યાનને લાભ ચૂકીશ નહિ. સાંભળ્યા પછી એક શબ્દ પણ અચરણમાં આવશે તે જિંદગી સફળ છે.
ભગવાનની વાણી સાંભળતાં ઘરમાં ઘોર પાપી પણ પાવન થઈ ગયા તે બીજા કેમ ન સમજે? અર્જુન માળી જે જ સાત જીની ઘાત કરનાર કામ કાઢી ગયે. પ્રભુના કાયદા કાનુનનું પાલન કરવાનું અને સ્તવન કરવાનું તે દૂર રહ્યું, પણ ફક નામસ્મરણમાં કેટલી તાકાત છે !
આસ્તાં તવ સ્તવનમસ્ત સમસ્ત દેવં.
સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ છે કરે સહસ્ત્રકિરણ કુરૂતે પ્રવ
પદ્માકરેણુ જલજાનિ વિકાશ ભજિ છે ભક્તામરસ્તાવ . જ હે પ્રભુ! તારું નામ-સ્મરણ તે દૂર રહે પણ ભાવપૂર્વક કરેલી તારી કથા પણ જગતના જીનાં પાપ દૂર કરે છે. આ તે શ્રદ્ધાને વિષય છે. આગમમાં વરૂણ નાગ નટુઆને ન્યાય આપે છે. તે રથ ચલાવનાર સારથી હતા. લડાઈના મેદાનમાં બાણ વાગતાં વીંધાઈ ગયો ત્યારે અંતિમ સમયે શું કહે છે! મારા માલિકને જેની શ્રદ્ધા હોય તેનું મને શરણું છે. તેવી જ રીતે નાગ નાગણી લાકડામાં બળી રહ્યા હતા ત્યારે પાર્શ્વનાથ ભગવાનના આત્માએ તેમને પિતાના આત્મા સમાન ગણી શરણ દીધાં ત્યારે નાગ નાગણી કહે છે, અને જે પ્રભુનું નામ સંભળાવી રહ્યા છે જેને અમને શરણું છે, તે મરીને તેઓ ધરણેન્દ્ર દેવ અને પદમાવતી દેવી થયા.
''
'
'