________________
પ
કઈ અવળે માર્ગે આત્માને ધસડી જાય તે બુદ્ધિ હાઈ શકે નહિ. ૬૦ યથાર્થ જ્ઞાનના પરિણામે આત્મા વિવેકી થાય છે. જ્ઞાન વગર વિવેક અશકય છે. પ્રાણનું તત્ત્વ સ્વભાવથી બુદ્ધિની સાથે રહીને કામ કરે છે, અને તે તેને ખરા અને ખાટા “જ્ઞાન”નું તે નહિ પરંતુ સાચા “અભિપ્રાય” નું ભાન થાય છે, અને પરિણામે આત્મામાં શૌયના ગુણુ ખૂંધાય છે. શાથી આવું અને શાનાથી ન ખીવું એ વિશેને ખરા અભિપ્રાય તેનું નામ શૌર્ય એવી પ્લેટની વ્યાખ્યા છે. ત્રીજું તત્ત્વ કામનું છે. એને વિશિષ્ટ વ્યાપાર ગમે તેવી ઇચ્છાએ કરવાના છે. કામના તત્ત્વમાં જ્ઞાન કે સાચા અભિપ્રાય એ એમાંનું કશું વસી શકતું નથી. નિય ંત્રણ વગરના કામના તત્ત્વમાં માત્ર અજ્ઞાન જ હોઈ શકે. આ તત્ત્વ આટલું બધું અંધકારમય છે છતાં એના નિય ંત્રિત વ્યાપારને લીધે આત્મામાં મિતત્વને સદ્ગુણ ઉત્પન્ન થાય છે૬ર. બુદ્ધિના અવળા વ્યાપાર શકય નથી તેટલે અંશે બુદ્ધિનું મહત્ત્વ વધારે છે, જ્યારે પ્રાણ તથા કામનાં તત્ત્વા નીચલી કાટીનાં છે, અને તેથી તે ઊંધે માગે આત્માને ધસડી જઈ શકે છે. શુદ્ધ સ્વરૂપમાં આત્મામાં માત્ર બુદ્ધિનું જ તત્ત્વ હોઈ શકે એમ કદાચ પ્લેટા કહે, કારણ મુદ્ધિને એ અનેકગારાસના N o ā s ની સાથે જ સરખાવે છે,૧૩ જ્યારે પ્રાણ તથા કામનાં તત્ત્વા આત્મામાં પાર્થિવ કે પાશવદુનિયાના સંપર્કને લીધે ફૂટી નીકળ્યાં છે એમ પ્લાનું માનવું લાગે છે. ૬૪
૬૦. સ્ટાઇક” લેાકાના તથા સ્પીનોઝના આવા સિદ્ધાન્ત આ સાથે સરખાવવા લાયક છે,
૬૧, જીએ ૪-૪૨૯, ૪૪૩–૧.
૬૨, જુઓ ૪૦૩ અ.
૬૩, પ્લેટાની બુદ્ધિને આપણે એસ્ટાટલના “ N o u s P o i o t i× ૦ ≤ ”ની સાથે પણ સરખાવી શકીએ.
૬૪, જુઓ ખાસ પરિ, ૧૦-૬૧૧ વ~~૩,