________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समर्थ बोधिनी टीका
प्र. शु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम्
पुनर्हेत्वन्तरमाह - इन्द्रियाणि खलु प्रन्येकभूतात्मकानि तान्येव चक्षुरादीन्द्रियाणि द्रष्टृणि चार्वाकमते तदतिरिक्तद्रष्टुरभावात् । तेषां चेन्द्रियाणां प्रत्येकं स्वस्वविषयग्राहकत्वस्य व्यवस्थितत्वात् अन्यत्रविषये प्रवृत्तेरभावेनेन्द्रियान्तरेण ज्ञानस्येन्द्रियान्तरेणग्रहणा भावात्, य एवाहं पूर्वदर्शकः स एवाहं सम्प्रति स्पर्शकइति प्रत्यभिज्ञानं न स्यात् भवति च अनुसंधानं सर्वेषामत इन्द्रियेभ्योऽतिरिक्तः कचिज्ज्ञाता सिद्धयति । तथा चानुमानम् -
न भूतसमुदाये चैतन्यम् भूतजनितेन्द्रियाणां प्रत्येक विषय नियतत्वे संकलनाप्रत्ययाभावात् । यदि पुनरन्यगृहीतमन्यो गृह्णीयात्तदा जिनदत्त
५३
फिर दूसरा हेतु कहते हैं - इन्द्रियां प्रत्येक भूतात्मक हैं । चार्वाक मत में वह चक्षु आदि इन्द्रियां ही द्रष्टा हैं, क्योंकि उनके सिवाय अन्य किसी द्रष्टा आत्मा का अस्तित्व नहीं है । इन्द्रियां अपने २ विषय में ही नियमित हैं | अपने विषय के अतिरिक्त अन्य विषय में इन्द्रिय की प्रवृत्ति नहीं होती । tara एक इन्द्रियने जो जाना है, उसे दूसरी इन्द्रिय ग्रहण नहीं कर सकती अतएव "मैं जो पहले दर्शक था, वही मैं अब स्पर्शकर्त्ता हूं" इस प्रकार का प्रत्यभिज्ञान नहीं होना चाहिये । किन्तु इस प्रकार का जोड़ रूप ज्ञान तो सभी को होता है। इससे सिद्ध है कि इन्द्रियों से अतिरिक्त कोई ज्ञाता अवश्य है। अनुमान का प्रयोग इस प्रकार है
भूतोंके समुदाय से चैतन्य की उत्पत्ति नहीं होती, क्योंकि भूतजनित इन्द्रियों का अपना विषय नियत होने से संकलता प्रत्यय ( जोड़ रूपज्ञान ) તેથી જ ઇન્દ્રિયા ચેતનાવાત્ નથી, એ વાત સિદ્ધ થઇ જાય છે. આ કથન દ્વારા ભૂતસમુદાયમાં પણ ચૈતન્યના અભાવ સિદ્ધ થઇ જાય છે.
હવે બીજા કારણાનું કથન કરવામાં આવે છે--ઇન્દ્રિયા પ્રત્યેક ભૂતાત્મક છે. ચાર્તાકમત પ્રમાણે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોજ દ્રષ્ટા છે, કારણ કે ઇન્દ્રિયાથી ભિન્ન એવા અન્ય કોઇ દ્રષ્ટા (આત્મા)નું અસ્તિત્વ જ તેઓ માનતા નથી. ઇન્દ્રિય પાત પેાતાના વિષયમાં જ નિયમિત છે. પોતાના વિષય સિવાયના અન્ય વિષયમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિ હાતી નથી. તેથી જ એક ઇન્દ્રિયે જે જાણ્યુ છે. તેને બીજી ઈન્દ્રિય ગ્રહણ કરી શક્તી નથી. તેથી “ હું જે પહેલાં દર્શક હતા, એજ હું હવે સ્પર્શ કર્યાં છું “ આ પ્રકારનુ` પ્રત્યભિજ્ઞાન–(યથા જ્ઞાન) થવું જોઇએ નહી. પર ંતુ આ પ્રકારનુ સંકલિત (જેડ રૂપ)જ્ઞાન સૌને થાય છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયાથી ભિન્ન એવા કોઇ જ્ઞાતા અવશ્ય છે.
For Private And Personal Use Only
અનુમાનાને પ્રયોગ આ પ્રમાણે છે-ભૂતાના સમુદાયથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી, કારણ કે ભૂતજનિત ઇન્દ્રિયોના પાત પાતાના વિષય નિયત હાવાથી સંકલનતા પ્રત્યય (જોડ રૂપ જ્ઞાન) થઇ શકતું નથી, જો કોઇ એકના દ્વારા ગ્રહણ કરાયેલ વિષય બીજા