________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १८१ न च कुलालादि कर्तृणां मूतत्वाऽनित्यत्वसंहतत्वदर्शनात् आत्मापि मूर्ताऽनित्यसंहत एव सिद्धयेदिति विरुद्ध एव हेतुरिति वाच्यम् , कथश्चिदात्मनोऽपि संसारदक्षायां कर्मणा संसक्तस्य अनित्यत्वमूर्त्तत्वसंहतत्वादि धर्मवचस्या ऽभ्युपगमात् । यदप्युक्तम् न.सन्ति सत्त्वा औपपातिका, (गा ११) इत्यादि तद प्यसमीचीनम् । सद्योजातमात्रबालस्य यो दुग्धपानाऽभिलाषः, स अन्या ऽभिलाषपूर्वकः, अभिलाषत्वात् कुमाराऽभिलाषवत् । तथा बालविज्ञानम् अन्यविज्ञानपूर्वकम् विज्ञानत्वात् , कुमारविज्ञानवत् जातमात्रस्य शिशो यावत् स एवाऽयं स्तनः इत्यनुसन्धानं न जायते न तावदुपरतरुदितो भूत्वा स्तने . कदाचित् कहो कि कुम्भकार आदि कर्ता मूर्त अनित्य और अवयवी रूप देखे जाते है, अतएव आत्मा भी मूर्त, और अनित्य संहतरूप ही सिद्ध होता है इस प्रकार आप का हेतु विरुद्ध है कर्मों से बद्ध संसारी आत्मा को हम भी कथंचित् अनित्यत्व मूर्तत्व और संहतत्व आदि धर्मों से युक्त स्वीकार करते हैं।
आप ने कहा था कि जीव औपपातिक (परलोकगामी नहीं है गाथा ११) इत्यादि सो भी युक्ति संगत नहीं है । तत्काल जन्मे बालक को दूध पीने की जो अभिलाषा होती है वह अन्य अभिलाषा पूर्वक ही होती है, क्योंकि वह अभिलाषा है, जैसे कुमार की अभिलाषा इसी प्रकार बालक का विज्ञान, अन्य विज्ञानपूर्वक है । क्योंकि कुमार पुरुष के विज्ञान के समान । तत्काल जन्मे शिशुको जबतक “यह वही स्तन है उस प्रकार का प्रत्यभिज्ञान नहीं हो जाता, तबतक वह रोना बन्द
પ્રશ્ન- કુંભાર આદિ કર્તા મૂર્ત, અનિત્ય અને અવયવી રૂપ હોય છે, તે આત્મા પણ મૂર્ત, અનિય આદિ રૂપ સિદ્ધ થઈ જાય છે, તેથી આપને હેતુ (કારો) ઉપર્યુક્ત વાતની સિદ્ધિ કરવાની વિરૂદ્ધ જાય છે.
ઉત્તર- આ કથન ઉચિત નથી, કારણ કે કર્મથી બદ્ધ સંસારી આત્માને અમે પણ અમુક અપેક્ષાએ અનિત્યત્વ, અમૂક્તત્વ અને સેતુત્ય આદિ ધર્મથી યુક્ત માનીએ છીએ.
આપે કહ્યું હતું કે જીવ ઔપપાતિક (પરલેક ગામી) નથી. (આગળ ૧૧ મી ગાથામાં તજીવતછરીરવાદીની આ માન્યતા બતાવવામાં આવી છે), એ વાત પણ યુક્તિ સંગત નથી, તુરતના જન્મેલા બાળકને દૂધ પીવાની જે અભિલાષા થાય છે, તે અન્ય અભિલાષા પૂર્વક જ થાય છે, કારણ કે તે અભિલાષા કુમારની અભિલાષા જેવી છે.
જે પ્રકારે બાળકનું વિજ્ઞાન ( વિશિષ્ટ જ્ઞાન ) અન્ય વિજ્ઞાન પૂર્વક જ હોય છે, કારણ કે તે વિજ્ઞાન કુમાર પુરુષના વિજ્ઞાન જેવું છે. સુરતના જન્મેલા બાળકને જ્યાં સુધી” આ
For Private And Personal Use Only