________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र.श्रु अ. १ उ. २ नियतिवादिमतनिरूपणम् २७३ इति कथंचिनियतिकृतं कथंचित् पुरुषकारादिकृतमिति स्याद्वादिनां माग इति । ___यत्तुक्तं समानेऽपि पुरुषकारे फलवैचित्र्यमिति न तदूषणम् । यतस्तादृश स्थलेऽपि कारणभूतस्य पुरुषकारस्य वैचित्र्यादेव फलवैचित्र्यम् । समानरूपेण व्यवस्थितोऽपि पुरुषकारे यत्कचनफलवैचित्र्यं तत्राऽदृष्टस्यैव प्रयोजकत्वात् , अदृष्टस्याऽपि कारणत्वाऽवधारणात् ।
तथा कालोऽपि जनको भवत्येव, सुखदुःखादौ । अन्यथा कालस्या हेतुत्वे बकुलचंपकरसालादीनां कालकृतवैचित्र्यस्याऽनुपपत्तिः । वसन्ते च ___ दैव (भाग्य) से ही सब कुछ होगा, ऐसा विचार कर अपने पुरुषार्थ उद्योग को छोड नहीं बैठना चहिए क्योंकि उद्योग किये विना तो तिलों से तेल भी नहीं प्राप्त किया जा सकता ।, ___इस प्रकार सुखादिक कथंचित् नियतिकृत हैं और कथंचित् पुरुषार्थ
आदि द्वारा कृत होते हैं । यह स्याद्वादवादियों का मार्ग है । __आपने कहा कि पुरुषार्थ समान होने पर भी फल में विचित्रता दिखाई देती है सो कोई दोष नहीं है। ऐसे स्थलों में भी पुरुषार्थ की विचित्रता से फल में विचित्रता अर्थात् भिन्नता होती है और जहां पुरुषार्थ समान हो फिर भी फल में भिन्नता हो वहां अदृष्ट (कर्म) का भेद समझना चाहिए । हम अदृष्ट को भी कारण स्वीकार करते हैं।
इसी प्रकार काल भी सुख दुःख आदि का जनक होता है। काल को कारण न माना जाय तो वकुल, चम्पक एवं आम्र आदि में कालकृत
ભષ્યમાં હશે એજ બનશે, એ વિચાર કરીને પિતાના પુરુષાર્થને (ઉદ્યોગને) ત્યાગ કરે જોઈએ નહી, કારણ કે પુરૂષાર્થ કર્યા વિના તો તલમાંથી તેલ પણ મેળવી શકાતું નથી - આ પ્રકારથી સ્યાદ્વાદના અનુયાયિઓ એવું માને છે કે–સુખાદિક અમુક અપેક્ષાએ નિયતિકૃત છે, અને અમુક દ્રષ્ટિએ પુરુષાર્થ આદિદ્વારા કૃત છે. તેઓ સુખદુઃખાદિને એકાન્તતઃ નિયતિકૃત પણ માનતા નથી અને એકાન્તતઃ પુરુષકાર આદિ દ્વારાકૃત પણ માનતા નથી.
આપે કહ્યું કે પુરુષાર્થ સમાન હોવા છતાં પણ ફળમાં વિચિત્રતા (વિભિન્નતા જોવામાં, આવે છે, તો એમાં કોઈ દેખ નથી. એવા સ્થળોમાં પણ પુરુષાર્થની વિચિત્રતાને લીધે ફળમાં પણ વિચિત્રતા (ભિવાતા સંભવી શકે છે. અને જ્યાં પુરુષાર્થમાં ભિન્નતા ન હોય પુરુષાર્થમાં સમાનતા હોય, ત્યાં પણ ફળમાં જે ભિન્નતાં જણાય છે ત્યાં અષ્ટ (કર્મ) માં ભિન્નતા સમજવી જોઈએ. અમે અદૃષ્ટને પણ સુખદુઃખની પ્રાપ્તિના કારણ રૂપ સ્વીકારીએ છીએ. એજ પ્રમાણે કાળ પણ સુખદુઃખને જનક હેઈ શકે છે. કાળને જે કારણભૂત ન માનવામાં આવે, તે બકુલ, ચંપક, અને આમ્રવૃક્ષ આદિમાં કાલકૃત વિચિત્રતા ઘટી શકે નહી, વસંત તુમાં યલના મધુર ટહુકા પણ સંભવી શકે નહીં. सू. ३५
For Private And Personal Use Only