________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५७२
- सूत्रकृतास्त्र शोभं नासादयति, तथा परिपहोपसर्गरक्षुभ्यन् 'समवसमाई! अनुकूलप्रतिक्लानि शपनाऽऽसनादिकानि रागद्वेषरहिततया समविषमाणि अहियासए' अधिसहेत-परीषहोपसर्गसहनं कुर्यात् । तत्र शून्यगृहादौ स्थितस्य तस्य साधोः 'चरगा' चरकाः चरन्तीति चरकाः दंशमशकादयः भवेयुः, 'अदुवा वि' अथवापि 'मेरला भैरवा भीषणाः भयानकाः रक्षःपिशाचादयः भवेयुः ‘अदुवा' : अथवा 'सरीसृपा' सर्पवृश्चिकादयः 'सिया' स्युभवेयुः । तथापि तीव वसेत् , तेषां प्रतिक्लाचरणादन्यत्र तत्स्थानं परित्यज्य न गच्छेत, अनुद्विग्नमनाःसन् सर्व परीषहोपसर्ग सहेत चारित्रवान् पुरुषः यत्र सूर्योऽस्तं गतो भवेत्तौव क्षोभरहितो वसेत्, तत्स्थानम् आसनशयनयोरनुक्लं प्रतिकूल वा भवेत् सर्वं सहेत । यदि तस्मिन् स्थाने दंशमशकादयो भवेयुस्थवा भयकारिणो रक्षःपिशाचादयो भवेयुरथवा सर्पादयो भवेयुः तथापि तौव सर्वपरीपहं सहन् निवासं कुर्यात् । न तु प्रतिकूलतया पहों और उपसर्गों से क्षुब्ध न होते हुए अनुकूल और प्रतिकूल शयन और आसनों को सहन करना चाहिए । शून्य गृह आदिमें कदाचित् डांस मच्छर आदि हो अथवा भयानक राक्षस पिशाच आदि हो अथवा सांप विच्छ आदि हो तो भी उसे वहीं रहना चाहिए। उनके विरोधी आचरण से घबरा कर उस स्थान को छोडकर न जाए। चित्त मे उद्वेग न लाकर समस्त परीपहों और उपसर्गों को सहन करे। __आशय यह है कि चारित्रवान् पुरुष वहीं रह जाय जहां चलते चलते सूर्य अस्त हो जाए, चाहे उस स्थान में शयन और आसन अनुकूल हों या प्रतिकूल हों, सबको सहन करे। यदि उस जगह डांस मच्छद हो या भयंकर राक्षस आदि पिशाच हो, अथवा सर्प आदि हो तथापि वहीं पर આદિ વડે સમુદ્ર સુબ્ધ થતું નથી, એજ પ્રમાણે ગમે તેવા પરીષહ અને ઉપસર્ગો આવે તે પણ સાધુએ સુબ્ધ થવું જોઈએ નહીં. તેમણે અનુકૂળ શયન અને આસનેને સહન કરવા જોઈએ. જે ઘરમાં સાધુએ ત્રિવાસે સ્વીકાર્યો હોય, તે ઘરમાં કદાચ ડાંસ, મચ્છર આદિને નિવાસ હય, અથવા ભયંકર રાક્ષસ, સાપ આદિ રહેતા હોય અથવા સાપ, વીંછી આદિને વાસ હોય, તે પણ તેણે ત્યાં જ રહેવું જોઈએ. તેમના ભયથી ગભરાઈને તેણે તે સ્થાન છોડવું જોઈએ નહીં, અને તે ડાંસ, મચ્છર, રાક્ષસ આદિ દ્વારા જે ઉપસર્ગો આવી પડે, તેમને સમભાવે (ચિત્તમાં ઉદ્વેગ કર્યા વિના) સહન કરવા જોઈએ.
તાત્પર્ય એ છે કે સાધુએ સૂર્યાસ્ત બાદ વિહાર ચાલુ રાખવું જોઈએ નહીં, પણ સૂર્યાસ્ત થતાં જ આગળ ચાલવાનું થંભાવી દેવું જોઇએ જે સ્થાને તેઓ રાત્રિદરમિયાન નિવાસ કરે તે સ્થાનમાં શયન અને આસન ચાહે અનુકૂળ હોય કે પ્રતિકુળ હોય, પણ તેથી ઉદ્વિગ્ન થવું જોઈએ નહીં જે તે જગ્યાએ ડાંસ, મચ્છર, ભયંકર રાક્ષસ, પિશાચ
For Private And Personal Use Only