________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे (पह एज्ज) प्रजह्यात् एवं चिन्तये देव केवलं न तु त्यजति परन्तु 'कामी' कामीपुरुषः (कामे) कामानेव (न कामए) न काम येत्नाभिलषेत्, तथा (लद्र बावि) लब्धान् प्राप्तानपि कामभोगान् (अलद्धे) अलब्यान् (कण्हुइ) कुतश्चिदित्येवं चिन्तयेदिति ॥६॥
टीका‘एवं' एवम् अनेनैव प्रकारेण 'कामेसणं विऊ कामेपणायां विद्वान् कामान्वेषणे निपुणः पुरुषः । अत्र 'कामेसगा इत्यत्र सप्तभ्यर्थे द्वितीयाऽऽपत्वात् 'अज्जसुए' अद्यश्वः, अद्य परदिने वा, 'संथवं' संस्तवम् परिचयं कामभोग सम्बन्धम् ‘पहएज्ज' प्रजह्यात्- केवलंचिंतयत्येव न तु त्यजति, परन्तु कामी पुरुषः 'कामे ण कामए' कामान कामयेत् विषयादिकं नैव चिन्तयेत्, न वा तं स्वीकुर्यादेव 'लद्धे वावि लब्धानपि कामभोगान् 'अलवे काहुई कुतश्चिदलव्यानिव चिन्तयेत्, कामी पुरुषः काममहं त्यक्ष्यामि झटिति एवेति केवलं चिन्तयत्येव सोचता है कि कामभोगों को आज त्यागढुंगा कल त्यागढुंगा, किन्तु त्यागता नहीं है, वास्तवमें कामभोग की अभिलापा ही नहीं करनी चाहिए और प्राप्त हुए कामभोगो को अप्राप्त सरीखा कर देना चाहिए ॥६॥
-टीकार्थइसी प्रकार कामभोगों के अन्वेषण में चतुर पुरुप, आज या कल कामभोगों का परित्याग कर दूँगा, ऐसा सोचता है पर वह सोचत मात्रही है, त्याग करता नहीं है, परन्तु वास्तव में कामभोगों की इच्छा करना ही उचित नहीं है । जो कामभोग प्राप्त है उन्हे अप्राप्त सा कर देना चाहिए । अर्थात् छोड़ देना चाहिए।
अभिप्राय यह है कि कामी पुरुप ऐसा सोचता रहता है कि मैं कामપુરુષ એ વિચાર કરે છે કે આજથી જ કામગીને ત્યાગ અથવા કાલથી ત્યાગ કરીશ” પરન્તુ તે કામગોને ત્યાગ કરી શકતું નથી. વિવેકવાન પુરુષે કામગોની ઈચ્છા જ ન કરવી જોઈએ કદાચ અનાયાસે કામની પ્રાપ્તિ થઈ જાય, તે પણ તે કામોને અપ્રાપ્ત જેવાં કરી દેવા જોઈએ. તેમાં આસક્ત થવું જોઈએ નહીં. ૬
એજ પ્રમાણે કામમાં આસકત પુરુષ એ વિચાર કરે છે કે “આજે કામગેને ત્યાગ કરીશ, કાલે ત્યાગ કરીશ,” પરન્તુ તે આ વિચારને અમલમાં મૂકી શકો નથી. ખરી રીતે તે કામની ઈચ્છા જ કરવી જોઈએ નહીં. એટલું જ નહીં પણ જે કામભેગો પ્રાપ્ત થતા હોય, તેમને અપ્રાપ્ત જેવાં જ કરી નાખવા જોઈએ.
આ કથનને એવો ભાવાર્થ છે કે કયારેક માણસ કામગોને છેડવાને વિચાર કરે
For Private And Personal Use Only