________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ वोधिनी टोका प्र. . अ. २ उ. ३ साधूनां परिषहोपलर्गसहनोपदेशः ६५७
"दंडकलियं करित्ता वच्चंति हु राइयो य दिवसा य । आउसंवेल्लंता गता पुण पुणो निवत्तंति" ॥१॥ इति।। "आयुष्यक्षण एकोऽपि स्वर्णकोटिशतैरपि । तच्वेनिरर्थकं नीतं का नु हानिस्ततोऽधिका ॥१॥"
“यदतीतं पुन:ति स्रोतः शीघ्रमपामिव ॥" इत्यादि । तथापि अज्ञानिनः पापकर्मणि धृष्टा एव भवन्ति, न ततो निवर्तन्ते। त एवं कथयन्ति अस्माकं वर्तमानमुखेनैव प्रयोजनं विद्यते, परलोकं दृष्ट्वा का समागत इति ॥१०॥
एवं पूर्वोक्तप्रकारेणेह लोकमात्रे विद्यमानसुखाभिलाषिणा पारलौकिकमुखं तिरस्कुर्वाणेन नास्तिकेन यदुक्तं तस्योत्तरमेकादशगाथया ददाति
और दिन आयु की अवधि को दंडघटी के प्रमाण से क्षीण करते हुए वीत रहे हैं । जो एकवार व्यतीत हो जाते हैं, वे फिर लौट कर नहीं आते ___ "आयुष्यक्षण एकोऽपि" इत्यादि । आयु का एक क्षण भी अरबों स्वर्णमुहरों से भी नहीं खरीदा जा सकता । अगर वह निरर्थक चला गया तो उससे बडी हानि और क्या हो सकती है ? ।
वेग से बहता हुआ जल जैसे लौट कर नहीं आता, उसी प्रकार व्यतीत हुआ समय फिर नही लौटता"।।
फिर भी अज्ञानी जन पापकर्म में घट ही होते हैं, उससे निवृत्त नहीं होते । वे कहते हैं - हमें तो वर्तमान के मुख से ही प्रयोजन है कौन परलोक देखकर आया है ? ॥१०॥
જેવી રીતે રેતઘડીમાંથી રેત ક્ષણે ક્ષણે ઓછી થતી રહે છે, એજ પ્રમાણે રાત અને દિવસો આયુષ્યની અવધિને ક્ષીણ કરતાં કરતાં વ્યતીત થઈ રહ્યા છે. જે દિવસો અથવા ક્ષણો એક વાર વ્યતીત થઈ જાય છે, તે ફરી પાછા આવવાના નથી.” ___आयुष्यक्षण एकोऽपि" त्याहि- सोनामला। देव॥ छतi पापायुनी એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. જે તે નિરર્થક ગુમાવી બેઠાં, તે તેના કરતાં અધિક હાનિ બીજી કઈ હોઈ શકે ?”
વેગથી વહેતું પાણી જેવી રીતે પાછું આવતું નથી, એજ પ્રમાણે વ્યતીત થયેલ સમય પણ પાછો આવતો નથી.” - જીવનની ક્ષણભંગુરતાને જાણવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય પાપકર્મ કરતાં પાછાં હઠતાં નથી. તેઓ એવું કહેવાની પણ ધૃષ્ટતા કરે છે કે- “અમારે તે આ લેના સુખ સાથે નિસ્બત છે, પરલોક કેણે જે છે ! છે ગા. ૧૦ |
सू.-८३
For Private And Personal Use Only