________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६६०
सूत्रकृताङ्गसूत्रे स्वीकारे सर्वोऽपि पितामहादिनिधनो व्यवहारो लुप्येत । 'अदक्खुदसणा' अपश्यदर्शनः अपश्यकस्याऽसर्वज्ञस्य स्वीकृतं दर्शनं येनाऽसौ तत्संबुद्धौ हे अपश्यदर्शन ! हे नास्तिक स्वतः प्रत्यक्षदर्शी भवान् तथाविधशास्त्रप्रमाणकः सन् कार्याकार्यविवेकाऽभावेनाऽन्धतुल्योऽभविष्यत्, यदि सर्वज्ञाऽभ्युपगमं नाऽकरिष्यत् 'मोहणिज्जेणे' मोहनीयेन 'कम्मुणा'कर्मणा, 'कडेण' कृतेन स्वयं कृतेन मोहनीयेन कर्मणा, 'सुनिरुद्धदसणे' सुनिरुद्धदर्शनः-मुनिरुद्धं सर्वतः अवरुद्धं दर्शनं सम्यगवबोधरूपं यस्य स तथा जिनवचनश्रद्धावर्जितः पुरुषः सर्वज्ञोकमागमं न स्वीकरोतीति । 'हदि हु' 'हंदि' इत्यव्ययं 'गृहाण' इत्यर्थे 'हु' इति निश्चयो तेन निश्चयेन गृहाणे' अवधारय ।
हे अन्धतुल्यनास्तिक ! सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु । हे असर्वज्ञोक्ताऽऽगमपक्षपातिन् जीव ! यस्य ज्ञानदृष्टिः स्वकृतमोहनीयकर्मणाऽवरुद्धा विद्यते, स सर्वज्ञोक्तमागम नेव स्वीकरोतीति गृहाण इति भावः ॥११॥ को स्वीकार करने वाले नास्तिक ! आप तो स्वयं प्रत्यक्षदर्शी हो, इस प्रकार के शास्त्र को प्रमाण मानते हुए तुम कार्य और अकार्य के विवेक से रहित होने के कारण अन्वे के समान हो जाओगे. यदि सर्वज्ञ के सिद्धान्त के अनुसार नहीं चलोगे । स्वयं उपार्जन किये हुवे मोहनीय कर्म के द्वारा जिसका सम्यक् बोधरूप दर्शन पूर्ण रूप से अवरुद्ध होगया है, ऐसा जिन भगवान् के वचनों की श्रद्धा से हीन पुरुष सर्वज्ञोक्त आगम को स्वीकार नहीं करता है । ऐसा निश्चय समझो ।
भाव यह है -हे अन्धे के समान नास्तिक सर्वज्ञ द्वारा प्रतिपादित शास्त्र पर श्रद्धा कर ! हे असर्वज्ञ के कहे आगम का पक्षपात करनेवाले जीव इस बात को समझ ले कि जिसकी दृष्टि उपार्जित किए हुए मोहनीय कर्म के कारण अवरुद्ध हो गई है, वह सर्वज्ञकथित आगम को स्वीकार नहीं करता ॥११॥ દર્શનને સ્વીકાર કરનાર હે નાસ્તિક !) આપ તે સ્વયં પ્રત્યક્ષદશી છે ! જે સર્વાના સિદ્ધાંત અનુસાર નહીં ચાલે અને આ પ્રકારના શાસ્ત્રને પ્રમાણ માનશો તે તમે કાર્ય અને અકાર્યને વિવેકથી વિહીન થઈ જવાને કારણે આંધળા જેવા થઈ જશે. પિતાના દ્વારા જ ઉપાર્જિત કરાયેલા મેહનીય કર્મના ઉદયને કારણે જેનું સમ્યક્ બોધ રૂપ દર્શન પૂર્ણ રૂપે અવરૂદ્ધ થઈ ગયું છે એ જિન ભગવાનના વચનમાં શ્રદ્ધા નહીં રાખનારે પુરુષ સર્વપ્રણીત આગમને સ્વીકાર કરતા નથી, એવું અવશ્ય સમજી લો.
આ કથનને ભાવાર્થ એ છે કે-હે આંધળા સમાન નાસ્તિક! સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ. અસર્વજ્ઞ પ્રતિપાદિત શાસ્ત્ર પ્રત્યે પક્ષપાત રાખનારા છે. અપશ્યદર્શન નાસ્તિક ! તું આ વાતને બરાબર સમજી લે કે ઉપાર્જિત કરેલા મેહનીય કમને કારણે જેની દષ્ટિ અવરુદ્ધ થઈ ગઈ છે, એ પુરુષ જ સર્વજ્ઞપ્રરૂપિત આગમને સ્વીકાર કરતા નથી. ગાથા ૧૧ છે
For Private And Personal Use Only