Book Title: Sutrakritanga Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 694
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- -- - -- ६७६ समथार्थ बोधिनी टीका प्र. . अ. २ उ. ३ साधूनां परिषहोपरग सहनोपदेशः "एको करेइ कम्मं, फलमवि तस्सिक्कओ समणुडवई । एको जायइ मरइ य, परलोग एक्कओ जाई' ॥२॥ इति । ___अन्यत्रापि उक्तम्धनानि भूमौ पशवश्च गोष्ठे, दारा गृहे बन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे, कर्मानुगो गच्छति जीव एकः ॥१॥गा १७॥ मूलमू--- सव्वे सयकम्मकपिया अवियत्तेण दुहेण पाणिणे । हिंडति भयाउला सढा जाइ-जरा-मरणेहिऽभिता ॥१८॥ होकर ही शाश्वतिक श्रेयर के लिये प्रयत्न करना चाहिये । कहा भी है --"एक्को करेइ कम्म" इत्यादि। जीव अकेला ही कर्म उपार्जन करता है, अकेला ही उसके फल का अनुभव करता है, अकेला ही जन्मता है अकेला ही मरता है और अकेला ही परलोक में जाता है। अन्यत्र भी कहा है-,'धनानि भूमौ पशवश्वगोष्ठे ' इत्यादि । 'धन जमीन में दवा (गढा) रह जाता है, गाय भैंस आदि पशु वाडे में बन्द रह जाते हैं, पत्नी घर के द्वार तक जाती है, बन्धु बान्धव श्मशान तक साथ देते हैं और देह चिता तक ही साथ रहती है जब जीव परलोक के पथ पर प्रयाग करता है तो इनमें से कोई भी उसका साथ नहीं देता । अपने उपार्जित कर्म के अनुसार अकेला जीव को ही जाना पडता है ॥१७॥ જ શુભ અથવા અશુભ ગતિઓમાં જાય છે. તેથી તેણે એકાકી થઈને જ (મમત્વ ભાવ અને રાગદ્વેષને ત્યાગ કરીને જ) શાશ્વત કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ ह्यु ५५ छ 3 - 'पको करेइ कम्म" त्याहि-०७५ मेसो ४ भनुपान કરે છે. એક જ કર્મના ફળનું વેદન કરે છે, એક જ જન્મે છે, એકલે જ મરે છે અને એકલે જ પરલેકમાં ગમન કરે છે.” अन्यत्र ५ से अधुछ 'धनानि भूमौ पशवश्च गोष्ठे त्या 'वन भीनमा દાટેલું જ રહી જાય છે. ગાય ભેંસ આદિ પશુઓ વાડામાં જ રહી જાય છે, પત્ની ઘરના બારણ સુધી જ આવે છે, બંધુબાંધવ સ્મશાન સુધી જ સાથ દે છે, અને દેહ ચિતા સુધી જ સાથે રહે છે, જીવ જ્યારે પરકને માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે ઉપર્યુક્ત વસ્તુમાંથી કઈ પણ વસ્તુ જીવને સાથ દેતી નથી. પોતે ઉપાર્જિત કરેલા કર્મ અનુસાર, જીવને એકલાને જ પરલેકમાં ગમન કરવું પડે છે કે ગાથા ૧૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709