________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
६८३ (सुव्यया)सुत्रताः शोभनव्रताः, (एयाई) एतान् अनंतरकथितान् (गुणाई) गुणान् (आहु) आहुः कथितवन्तः, तथा (कासवस्स) काश्यपस्य ऋषभदेवस्य महावीरस्य वा(अणुधम्मचारिणो) अनुवर्मचारिणः सर्वेपि अनुचीर्णधर्मचारिणः एतानेव गुणान् सम्यग्ज्ञानदर्शनचारित्रात्मकान् मोक्षमार्गमाहुरिति ॥२०॥
टीका'भिक्खयो' हे भिक्षवः! 'पुरा वि' पुरापि-पूर्वकालेऽपि ये तीर्थकरा जाताः तथा 'आएसा वि' अग्रेऽपि ये भविष्यत्कालेपि 'भवंति' भविष्यन्ति, 'ते मुच्चया ते मुव्रताः, सम्यगव्रतधारिणोऽभूवन भविष्यन्ति वर्तमानेपि सन्ति महाविदेहापेक्षया ते सर्वेऽपि 'एयाई गुणाई आहु' एतान् गुणानाहुः-एतानेव गुणान् मोक्षकारणतया कथयन्ति । तथा 'कासवस्स अणुधम्मचारिणो' काश्यपस्यानुधर्मचारिणः-*पभस्वा
अन्वयाथ:हे भिक्षुओ ! पूर्वकाल में भी जो सर्वज्ञ तीर्थकर हुए हैं तथा आगे जो होंगे उन सभी शोभन व्रत वालों ने इन पुर्वोक्त गुणों का कथन किया है और जो काश्यप अर्थात् भगवान् ऋपदेव या महावीर के अनुधर्मचारीअनुगामी हैं, उन सब ने भी सम्यग्ज्ञान दर्शन चारित्र और तप को मोक्षमागे कहा है ॥२०॥
___ -टीकार्थहे भिक्षुओ ! अतीतकाल में भी जो तीर्थकर हुए हैं, तथा भविष्यकाल में जो तीर्थकर होंगे, वे समीचीन व्रतों के धारक थे, होंगे और महाविदेह क्षेत्र की अपेक्षा वर्तमान काल में हैं । उन सभी ने इन्हीं गुणों को मोक्ष का
-सूत्राथહે ભિક્ષુઓ ! પૂર્વકાળમાં જે સર્વજ્ઞો થઈ ગયાં છે, અને ભવિષ્યમાં જે સર્વજ્ઞ તીર્થકર થવાના છે, તેઓ સમીચીન વ્રતના ધારક હતા અને હશે. તેમણે પૂર્વોક્ત ગુણોનું જ પ્રતિપાદન કર્યું છે અને કરશે, અને જે કાશ્યપ (કાશ્યપ ગોત્રીય મહા વીર) અને ભદેવના અનુગામીઓ છે. તેમણે પણ સમ્યગુ જ્ઞાન દર્શન ચારિત્ર. અને તપને મોક્ષમાર્ગ રૂપ કહેલ છે. ર૦૧
-
-
હે ભિક્ષુઓ ! ભૂતકાળમાં જે તીર્થકર થઈ ગયા છે, તેઓ યોગ્ય વ્રતના ધારક હતા. ભવિષ્યમાં જે તીર્થકરે થશે તેઓ પણ ગ્ય વ્રતના ધારક હશે. અને મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે જે તીર્થક વિદ્યમાન છે તેઓ પણ યોગ્ય વ્રતના ધારક છે તે સઘળા તીર્થકરોએ પૂર્વોકત ગુણોને જ મોક્ષના સાધક કહ્યા છે અને કહેશે. ઋષભદેવ ભગવાન અને મહાવીર પ્રભુના અનુયાયીઓ પણ એવું જ પ્રતિપાદન કરે છે
For Private And Personal Use Only