Book Title: Sutrakritanga Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 698
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६८० समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेश । जंगमत्व - पंचेन्द्रियत्व सुकुलोत्पत्तिमानुष्यलक्षणम् क्षेत्रमध्यार्य देशार्धविंशतिजनपदस्वरूपम्, कालोऽवसर्पिणीचतुर्थारकादिः धर्मप्रतिपत्तियोग्यलक्षणः, भावच धर्मश्रवणतच्छ्रद्धानचारित्रावरण कर्मक्षयोपशमाहितविर तिप्रतिपत्त्युत्साहलक्षणस्तदेवंविधं क्षणम् अवसरम् | 'बोहिं णो मुलभ' बोधिं नो सुलभां सम्यक्त्वं न सुलभम् । चिन्तामणिवद् अप्राप्याम् 'आहिये' आख्याताम् जिनैः प्रतिपादितां'वियाणिया ' विज्ञाय जिनैः सम्यग्दर्शनलक्षणा बोधिः न सुलभा इत्यवगम्य तत्प्राप्तौ यत्नातिशयः करणीयः । अकृतकर्मणां दुर्लभा वोधिर्भवतीति भावः । समुपेक्ष्यान्यस्य बोधस्य चिन्तां कुर्वन् मूल्यशतेनापि न लब्धुं शक्यते तदुक्तम् - "लद्वेल्लियं च वोटिं अकरें तो अणागये च पत्तो । अन्न दाई बहिं लब्स करेण मोलणं ||१|| टीकार्थ " यह द्रव्य, क्षेत्र, काल और भाव अवसर कमकी निर्जरा के लिये अनुकूल हैं । इस अवसर की महत्ता को समझ कर उचित कर्तव्य करना चाहिये । सपन, पंचेन्द्रियत्व और मनुष्यत्व आदि द्रव्य, साठे पच्चीस आर्यदेश रूप क्षेत्र, अवसर्पिणी काल का चौथा आरा आदि काल धर्म को अंगीकार करनेरूप भाव, और धर्म का श्रवण, धर्म पर श्रद्धान, चारित्रावरण कर्म ( चारित्रमोहनीय) के क्षय या उपशम से प्राप्त होन वाली विरति (संयम) और धर्म में पराक्रमरूप उत्साह, यह सब अनुकूल अवसर है । इस अवसर की तथा चिन्तामणि के समान सम्यग्दर्शन की प्राप्ति सरलता से नहीं होती । ऐसा तीर्थकर भगवान ने फर्माया है । इसे समझ कर आत्महित के लिए प्रयत्न करना चाहिए | पुण्य कर्म नहीं करने ટીકા કર્મોની નિર્જરાને માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અનુકૂળ અવસર પ્રાપ્ત થયા છે. આ અવસરની મહત્તા સમજીને ઉચિત બ્ય કરવા જોઇએ. ત્રસ પર્યાય, પંચેન્દ્રિયવ અને મનુષ્યત્વ આદિ દ્રવ્યરૂપ અવસર મળ્યા છે. આ સાડી પચીસ આ દેશ રૂપ ક્ષેત્રની પ્રાપ્તિ થઇ છે અવસર્પિણી કાળના ચેથા આરા આદિ કાળની પ્રાપ્તિ થઇ છે અને ધમ અગીકાર કરવા રૂપ ભાવ ધ'નું શ્રવણ ધમ પર શ્રદ્ધા, ચારિત્રાવરણ કર્મ (ચારિત્ર માહનીય) ના ક્ષય અને ઉપશમ વડે પ્રાપ્ત થનારી વિતિ (સયમ) અને ધર્મમાં પરાક્રમ રૂપ ઉત્સાહ, આ સઘળા અનુકૂળ અવસરે પ્રાપ્ત થયા છે આ અવસરની તથા ચિન્તામણિ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સરલતાથી થતી નથી. એવુ તીર્થ કર ભગવાને ફરમાવ્યુ છે આ વાતને સમજીને આત્મતિને માટે પ્રયત્ન કરવા જોઈ એ. પુણ્યકર્મ નહી કરનારને બેધિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કહ્યું પણ છે કે સÛહિત ચોદુ ત્યિાદિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709