________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६२
सूत्रकृताङ्गसूत्र मयं कार्य करोति तच्छरीरमप्यशाश्वतमिति यथार्थतया नावगच्छति तथाचोक्तम्
"रिद्धी सहावतरला, रोगजराभंगुर हयसरीरम् । दोण्हंपि गमणसीलाण कियच्चिरं होज्ज संबंधो ॥१॥
छायाऋद्धिः रवभावतरला रोगजराभङ्गुरं हतशरीरम् ।
द्वयोरपि गमनशीलयोः कियच्चिरं भवति संबन्धः ॥१॥ तथा--"मातापितृसहखाणि, पुत्रदारशतानि च ।
प्रति जन्मनि वर्तन्ते, कस्य माता पितापि वा" ॥१॥ एतदेव दर्शयति-नो वित्तादिकं संसारे कथमपि त्राणं भवति नरकपातादौ रागादयपद्रुतस्य शरणं न विद्यते इति ॥१६॥ भी है -"रिद्धी सहावतरला इत्यादि ।
'सम्पत्ति स्वभाव से ही चपल है और यह निकृष्ट शरीर रोग तथा जरा से विनाशशील है । इस प्रकार दोनों ही जब विनाशशील है तो कितने दिनों तक इनका सम्बन्ध बना रह सकता है ? और भी कहा है - 'माता पितृसहस्राणि' इत्यादि ।। ___संसारी जीव के हजारों माता और पिता हो चुके है, सैकडों पुत्र
और पत्नियाँ हो चुकी हैं । प्रत्येक जन्म में यह पलट जाते हैं। ऐसी स्थिति में कौन किसकी माता और कौन किसका पिता है ।
यही बात यहां दिखलाई गई है कि धन सम्पदा आदि किसी भी प्रकार संसार में शरणभूत नहीं हैं । जव रागी जीव नरक में जाता है तो यह सब वस्तुएँ उसकी रक्षा करने में समर्थ नहीं हो सकती ॥१६॥ छ- "रिद्धि सहावतरला त्याह
સંપત્તિ સ્વભાવથી જ ચંચળ છે, આ નિકૃષ્ટ શરીર રેગ તથા જરા આદિથી વિનાશશીલ છે. આ પ્રકારે બન્ને જ વિનાશશીલ હોવાથી કેટલા દિવસ સુધી તેમને આ
साथेन। २५५८४ी १४वान। छ?" qणी धुंछ-"मातापितृसहस्त्राणि"
સંસારી જીવ હજારો માતા અને પિતા કરી ચુકયે છે, તેને અનંત જેમાં હજારે પુત્ર અને પત્નીએ થઈ ચુકી છે. પ્રત્યેક જન્મમાં આ સંસારી સંબંધે પલટાતા રહે છે. એવી સ્થિતિમાં કેણ કેની માતા છે અને કોણ કોને પિતા છે?’
આ સૂત્રમાં એજ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ધન, પુત્ર, પરિવાર આદિ આ સંસારમાં કોઈ પણ પ્રકારે શરણભૂત (રક્ષા કરવાને સમર્થ) નથી. જ્યારે તેમાં આસકત બનેલે જીવ નરકમાં જાય છે, ત્યારે આ કઈ પણ વસ્તુ કે વ્યકિત તેની રક્ષા કરવાને સમર્થ હોતી નથી. ગાથા ૧૬
For Private And Personal Use Only