________________
Shri Mahavir Jain Aradhana Kendra
६२०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भवति वले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः ॥ ३ ॥ एतत्पूर्वश्वाऽयं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं भवद्भिरल्यं च संप्राप्यम् ||४|| तत् कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमास्थाय त्यक्त्वा संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः || ५ || इति ॥ ३० ॥
सूत्रकृताङ्गसूत्रे
भी रूप की समृद्धि, रूप में भी विशिष्टतम बल की प्राप्ति, विशिष्ट बल मिल जाने पर भी दीर्घ आयुष्य, आयुष्य मिल जाने पर भी विज्ञान हिताहित का विवेक, विज्ञान प्राप्त होने पर भी सम्यक्त्व और सम्यक्त्व प्राप्त कर लेने पर भी चारित्र की प्राप्ति होना उत्तरोत्तर उत्कृष्ट है ।। १-२-३ ॥
'एतत्पूर्वश्वाय' इत्यादि । इन सब की प्राप्ति होने पर संक्षेप में मोक्ष साधन का उपाय यह है ।
हे भव्यजीव ! तूने बहुत कुछ प्राप्त कर लिया है, थोडा प्राप्त करना शेष रहा है ||४|| अतएव चित्तमें समाधि धारण करके अब मेरे द्वारा प्रतिपादित मार्ग में आगे बढने का उद्यम करें ।
और 'अनार्य संगति को त्याग कर सत्पुरुषों को सदा श्रेय साधना चाहिए ||५|| इति ॥ ३०॥
જીવામાં ત્રસ પર્યાય સર્વોત્તમ ગણાય છે. સેામાં પંચેન્દ્રિય પર્યાય ઉત્કૃષ્ટ ગણાય છે. પ’ચેન્દ્રિયામાં મનુષ્યપર્યાય સૌથી ઉત્તમ ગણાય છે. મનુષ્ય ભવમાં આ ક્ષેત્રની પ્રાપ્તિ આ ક્ષેત્રમાં સકુળની પ્રાપ્તિ, સકુળમાં પણ ઉત્તમ જાતિની ( ઉત્તમ માતૃવંશની ) પ્રાપ્તિ ઉત્તમ જાતિમાં પણ રૂપની સમૃદ્ધિ અને વિશિષ્ટ તમ બળની પ્રાપ્તિ, વિશિષ્ટ બળની પ્રાપ્તિ થવા છતાં દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયા બાદ વિજ્ઞાનની હિતાહિતના વિવેકની પ્રાપ્તિ, વિવેકની પ્રાપ્તિ થયા બાદ સમ્યકૃત્વની અને સભ્યની પ્રાપ્તિ થયા બાદ ચારિત્રની પ્રાપ્તિ થવી, તે ઉત્તરાત્તર ઉત્કૃષ્ટ ગણાય છે. ॥ ૧-૨-૩ ॥
'पतत्पूर्वश्चाय' इत्याहि मा अधी वस्तुनी प्राप्ति थया माह भोक्ष साधवानो સંક્ષિપ્ત ઉપાય આ છે
For Private And Personal Use Only
હે ભવ્ય જીવ તે બધુ જ પ્રાપ્ત કરી લીધું છે, હવે માત્ર થોડુ જ પ્રાપ્ત કરવાનું બાકી છે તેા ચિત્તમાં સમાધિ ધારણ કરીને મારા દ્વારા (સજ્ઞ તીથંકરો દ્વારા ) પ્રતિપાતિ માર્ગે આગળ વધવાના પ્રયત્ન કર.
અને અનાય સંગતિના ત્યાગ કરીને સત્પુરુષોએ સદા શ્રેય સાધવાને કટિબદ્ધ થવું જોઇએ ! ૪--૫૫ ગાથા ૩૦ ॥