________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषदोपसर्ग सहनोपदेशः ६३७
टीका_ 'इह, अस्मिन् लोके 'वणिएहि वणिग्भिः 'आहिय' आहितं दरदेशादानीतम् 'अग्गं' अग्रयम् प्रशस्तं रत्नादि 'राईणिया राजानः 'धारंती' धारयन्ति 'एवं' अनेन प्रकारेण 'अक्खाया, आख्यातानि-तीर्थकरद्वारा आख्यातानि प्रतिपादितानि 'सराइभोयणा' सरात्रिभोजनानि = रात्रिभोजनविरमणसहितानि 'परमा परमाणि = परमोत्कष्टानि 'महन्वया' महाव्रतानि पंच साधुभिरेव धार्यन्ते । यथा वणिम्भिरदेशादानीतानि महार्हरत्नानि राजानो धारयन्ति, तथा तीर्थकरप्रतिपादितानि सरात्रिभोजनविरमणपंचमहानतानि साधुपुरुषैर्धार्यमाणानि भवन्ति । ते के साधवः ये संयमानुष्ठाने सिंह इव शूरा भवन्ति, स्व्यादिसंपर्करहिता भवन्तीति भावः ॥३॥
-टीकार्थइस लोक में व्यापारियो द्वारा दर देशान्तर से लाये हुए उत्तम रत्न आदि को राजा महाराजा धारण करते हैं, इसी प्रकार तीर्थकर के द्वारा कथित रात्रिभोजनविरमण के साथ उत्कृष्ट पांच महाव्रतों को साधु पुरुष ही धारण करते हैं।
आशय यह हैं जैसे दूर देशसे व्यापारियों द्वारा लाए हुए उत्तम एवं महान् पुरुषों के योग्य रत्नों को राजा धारण करते हैं, उसी प्रकार तीर्थकरों के द्वारा निरूपित रात्रिभोजनविरमण सहित पांच महाव्रतों को साधु पुरुष ही धारण करते हैं। साधु भी वही धारण करते हैं जो सिंह के समान शूर होते हैं और स्त्री आदि के सम्पर्क से रहित होते हैं ॥३॥
-टीआयઆ લેકમાં વ્યાપારીઓ દ્વારા દૂર દૂરના દેશોમાંથી લાવવામાં આવેલા ઉત્તમ રન વગેરે જેવી રીતે રાજા મહારાજા ધારણ કરે છે, એ જ પ્રમાણે તીર્થકર દ્વારા ઉપદિષ્ટ રાત્રિભેજનવિરમણ સહિત ઉત્કૃષ્ટ પાંચ મહાવ્રતને સાધુ પુરુષે જ ધારણ કરે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે દૂર દૂરના દેશમાંથી વ્યાપારીઓ દ્વારા જે બહુમૂલ્ય રત્નાદિકને લાવવામાં આવે છે તેને કોઈ સાધારણ મનુષ્ય ધારણ કરી શકતા નથી. પણ રાજા મહારાજાઓ જ ધારણ કરે છે, એજ પ્રમાણે તીર્થકર દ્વારા નિરૂપિત રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતને સાધુ પુરુષે જ ધારણ કરે છે. કોઈ સામાન્ય સાધુ તેને ધારણ કરી શકતું નથી, પરન્તુ સિંહના સમાન શૂરવીર અને સ્ત્રીઓના સંપર્ક આદિથી રહિત સાધુઓ જ તેને ધારણ કરી શકે છે. આ ગાથા ૩ .
For Private And Personal Use Only