________________
Shri Mahavir Jain Aradhana Kendra
६३२
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः
(जे) ये पुरुषा : (विश्ववगाहिं) विज्ञापनाभिः = विज्ञाप्यंते कामार्थिभिर्यास्ता विज्ञापनाः स्त्रियस्ताभिः 'अजोसिया' अजुष्टाः =असेविताः ते (संतिन्नेहि) सतीर्णैः मुक्तैः पुरुषैः ( समं) समं= तुल्याः (वियाहिया ) व्याख्याताः = कथिताः ( तम्हा ) तस्मात् कारणात् ( उ ) ऊर्ध्वम् = स्त्री परित्यागादनन्तरं यद् भवति तत् (पासह ) हे शिष्याः पश्यत=मोक्षं ते प्राप्नुवन्तीति जानीहि ये च ( कामाई ) कामान् (रोग) रोगवत् व्याधितुल्यान ( अदक्खु ) अद्राक्षु: दृष्टवन्तस्ते संतीर्णसमाव्याख्याता इति|| २ ||
टीका
(जे) ये पुरुषाः 'विवाह' विज्ञापनाभि:, ' अजोसिया' अजुष्टा:= न सेविताः, विज्ञाप्यन्ते कामार्थिभिर्यास्ता विज्ञापनाः अथवा विज्ञाव्यन्ते कामिनः कामसेवनार्थ याभिः ताः विज्ञापना ललनाः ताभि
-अन्वयार्थ
कामी जन जिनकी विज्ञापना या आजीजी करते हैं, उन्हें विज्ञापना कहते हैं | विज्ञापना का अर्थ है - स्त्री । जो महापुरुष स्त्रियों के द्वारा सेवित नहीं हैं, वे मुक्त पुरुषों के समान कहे गए है । हे शिष्यो ! स्त्रीत्याग के पश्चात् जो होता है, उसे देखो अर्थात् यह जानो कि वे मोक्ष प्राप्त कर लेते हैं । जिन्होंने कामभोगों को रोग के समान देखा वे तिरे हुए कहे गये हैं ||२||
- टीकार्थ
कामी जनों के द्वारा जिनकी विज्ञप्ति की जाती है या जिनके द्वारा कामसेवन के लिये कामी जनो की विज्ञप्ति की जाती है, उन्हें विज्ञापना
- सूत्रार्थકામી જન જેમની વિજ્ઞાપના અથવા આજીજી કરે છે, તેમને વિજ્ઞાપના કહે છે, એટલે કે “ વિજ્ઞાપના ” પદ્મ અહીં સ્ત્રીનુ વાચક છે. જે મહાપુરુષો સ્ત્રી દ્વારા સેવિત નથી, તેમને મુક્તપુરુષાના સમાન કહ્યા છે. હે શિષ્યે ! સ્ત્રીના ત્યાગ કરવાથી શે। લાભ થાય છે, તે જુવે એટલે કે એ વાતને જાણી લે કે સ્ત્રીને ત્યાગ કરનાર મહાપુરુષો મેક્ષ પ્રાપ્ત કરી લે છે. જેમણે કામભોગાને રાગના સમાન માન્યા છે, તે મુક્તપુરુષાના જેવા જ છે. રા
For Private And Personal Use Only
- अर्थ -
કામી જના દ્વારા જેમને વિજ્ઞપ્તિ (આજીજી) કરાય છે, અથવા જેમના દ્વારા કામ સેવનને માટે કામીજનોને વિજ્ઞપ્તિ કરાય છે, તેમને વિજ્ઞાપના અર્થાત્ સ્ત્રી કહે છે. તેમના