Book Title: Sutrakritanga Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 644
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६२६ सूत्रकृताङ्गसूत्रे arat जनाः 'महो' महौघमपारससंसारसागरम् 'तिन' तीर्णाः, संसारसागर मतिक्रान्ताः 'आहिये' आख्यातम्, 'त्तिवेमि' इति ब्रवीमि इत्यहं भवद्भयः कथयामि प्राणिनां हितप्राप्तिरति कठिना इति मत्वा तथा श्रुतचारित्रलक्षणो धर्मः सर्वत श्रेष्ठ इति विज्ञाय ज्ञानदर्शनादिसंपन्नाः गुरूपदिष्टमार्गेण चलन्तः पापविरता बहवो मनुष्याः संसारसागरमतिक्रान्ता इत्यहं तुभ्यं कथयामि ॥ ३२ ॥ इति द्वितीयाध्ययनीयद्वितीयेोदेशकः समाप्तः || २ || इति श्रीविश्वविख्यात - जगद्वल्लभ - प्रसिद्धवाचक- पञ्चदशभाषाकलित-ललितकलाषालापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक- श्री शाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पद भूषित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालवतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य समयार्थबोधिन्याख्यायां व्याख्यायां वेतालियाख्यस्य द्वितीयाध्ययनस्य द्वितीयोदेशकः समाप्तः २-२ गये हैं । सुधर्मास्वामी जम्बू स्वामीसे कहते हैं हे जम्बू जैसा मैंने भगवान् से सुना है वैसा तुम्हे कहता हूँ | तात्पर्य यह कि प्राणियों को हित की प्राप्ति होना अत्यन्त कठिन है, ऐसा मानकर तथा श्रुतचारित्र धर्म सर्वोत्तम है, ऐसा जानकर उसका आचरण करने वाले ज्ञान दर्शन आदि से युक्त, गुरु द्वारा निर्दिष्ट मार्ग पर चलने वाले और पापों से विरत बहुत मनुष्य संसार सागर से पार हो चुके हैं ||३२|| || द्वितीय अध्ययन का द्वितीय उद्देशक समाप्त ॥ નકરીને. અવિધ કર્મને! ક્ષય કરીને અનેક જીવો . આ અપાર સ ંસાર સાગરને તરી ગયા છે. સુધર્મા સ્વામી જ. સ્વામી આદિ શિષ્યો ને કહે છે કે ભગવાનને મુખે મે જે સાંભળ્યુ છે એજ તમારી સમક્ષ પ્રકટ કરૂ છું મારી બુદ્ધિ દ્વારા કલ્પના કરીને મે તમને આ ઉપદેશ આપ્યા નથી. પરન્તુ ખુદ રાજ્ઞ ભગવાન્ મહાવીરને મુખે સાંભળેલી આ વાત હું તમારી સમક્ષ કડી રહ્યા છુ. આ કથનના ભાવાર્થ એ છે કે મેાક્ષની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે. અને શ્રુતચારિત્ર રૂપ ધર્મ જ સર્વોત્તમ છે એવું સામજીને તેની આરાધના કરનારા જ્ઞાન દન ચારિત્ર અને તપથી યુક્ત ગુરૂ દ્વારા નિર્દિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપા થી નિવૃત્ત થઇ ચુકેલા અનેક મનુષ્યો આ સંસાર સાગરને તરી ગયા છે; ! ગાયા ૩૨૫ ।। બીજા અધ્યનના બીજો ઉદ્દેશક સમાપ્તા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709